gold rate today ahmedabad : ગુજરાતમાં દરરોજના નવા ભાવ સામે આવતા હોય છે અને દરરોજ 22 કેરેટ થી માંડીને 24 કેરેટના સોનાના ભાવમાં મોટો ફેરફાર થતો હોય છે 10 ગ્રામના સોનાના ભાવના આજના લેટેસ્ટ ભાવ શું છે તેના અંગે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું સાથે જ સરેરાશ ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ આજે 87,660 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹80,360 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સૌથી મહત્વની વાત આપ સૌને જણાવી દઈએ તો અમદાવાદમાં જે ભાવ લાગુ થતા હોય છે તે જ રાજકોટ જામનગર વડોદરા સુરત સહિતના શહેરોમાં એક સરખા જ ભાવ જોવા મળતા હોય છે ચલો તમને જણાવ્યા શું છે આજના અમદાવાદ શહેરમાં લેટેસ્ટ સોનાના ભાવ
gold rate today ahmedabad : અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદ શહેરમાં સૌથી પહેલા વાત કરી તો સોનાના ભાવ 24 કેરેટ 10 ગ્રામના 87,710 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹80,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવું માર્કેટ એક્સપેક્ટનું માનવું છે છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવ વધી રહ્યા છે 22 કેરેટ નો ભાવ 60 હજારની આસપાસ હતો તે હવે 80,000 ને પાર પહોંચી ગયો છે
સુરતમાં સોનાનો ભાવ: સુરત શહેરમાં પણ વાત કરીએ તો સુરત શહેરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 87,710 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,410 રૂપિયા પર પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટ વડોદરા, સુરત સહિતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,000 ને પાર પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,000 ને પાર પહોંચી ગયો છે