today’s gold rate : આજે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે પરંતુ આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી આજના સોનાના ભાવ વિશે જણાવીશું અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે 22 કેરેટ સરેરાશ ભાવની વાત કરીએ તો 79,900 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ સરેરાશ 87,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે ચલો તમને જણાવીએ અમદાવાદ સહિત રાજકોટ સુરત અને વડોદરાના લેટેસ્ટ ભાવ
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ સોનાના રેટ
સૌપ્રથમ અમદાવાદ શહેરની વાત કરી તો અમદાવાદ શહેરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો 87,210 ને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો 79,995 રૂપિયાના આસપાસ પહોંચી ગયો છે હજુ પણ સોનાના ભાવમાં સતત વધારો થાય તેવું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે 79,995 અને આસપાસ રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87200 ને આસપાસ પહોંચી ગયો છે 10 ગ્રામ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે સામાન્ય લોકો માટે આ સોનું ખરીદુ ખૂબ જ મોંઘુ બન્યું છે
રાજકોટ શહેરમાં પણ એક સરખો જ ભાવ જોવા મળ્યો છે અમદાવાદમાં જે ભાવ છે તે જ રાજકોટ શહેરમાં જ રહ્યો છે જ્યારે દિલ્હી રાજધાનીની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ ₹80050 રૂપિયા પર પહોંચી ગયો છે 24 કેરેટ સોનાનો ભાવ 87,310 પર પહોંચી ગયો છે