જિયો યૂઝર્સ માટે ખુશીના સમાચાર! મુકેશ અંબાણીએ શરૂ કરી આ ખાસ સુવિધા

Jio ના ગ્રાહક માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તમારા સીમકાર્ડ પર ઘણા બધા નકામા ફોન આવતા હોય છે અને યુઝર્સને ડિસ્ટર્બ કરતા હોય છે આવા સંજોગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને મશીન લર્નિંગ ટેકનોલોજી ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે આવા સંજોગોમાં હવે જીયોએ પણ મોટી એક્શન લીધી છે મુકેશ અંબાણીની જીયોએ આવા કોર્સને હવે બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે જેથી જીયો ગ્રાહકોને મોટો ફાયદો થશે

વધુમાં જણાવી દઈએ તો આ સેવાઓનો લાભ તમામ જિયો યુઝર્સને મળવા પાત્ર છે તેઓ સરળતાથી નકામા કોલને બ્લોક કરી શકે છે

હવે જિયો સ્કેમ કોલને કરશે હંમેશા બ્લોક

મળતી માહિતી અનુસાર myjio એપ્લિકેશન દ્વારા નકામા અને ફેક કોલ તેમજ પેમ કોલ ને બ્લોક કરી શકાય છે આ સુવિધાઓ જિયો દ્વારા સુવિધાઓ શરૂ કરી દેવામાં આવે છે જેથી તમે નકામા સ્પેન કોલ એસએમએસ ને સરળતાથી બ્લોક કરી શકો છો જેમાં નકામા ઓટીપી આવતા હોય છે તેને પણ તમે બંધ કરી શકો છો ઘણીવાર સ્પામ કોલ ના કારણે ઘણા લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ બનતા હોય છે આ સુવિધાઓથી આવા કિસ્સાઓને ઓછા કરી શકાશે

વધુમાં માહિતી એ પણ સામે આવી છે કે ડુ નોટ ડિસ્ટર્બિગ સેવાઓને ફોન કરવાની રહેશે ટેલી માર્કેટિંગ કોલ ને પણ બ્લોક કરી શકાય છે ડો નોટ ડિસ્ટર્બિગ સેવાઓને કસ્ટમર કરવી ખૂબ જ સરળ છે તમારે સૌથી પહેલા તેમને મેસેજની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ બેન્કિંગ રીયલ એસ્ટેટ શિક્ષણ પર્યટક સ્વાસ્થ્ય જેવા ફુલ બ્લોક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે સર્વિસ પ્રોવાઇડર અને સરકારી એજન્સીઓ તરફથી પણ લેવડદેવડ જેવા ઘણા બધા કોલ આવતા હોય છે તેનો તમે સરળતાથી બ્લોક કરી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment