પેન્શનરો માટે ખુશખબરી: EPS પેન્શન હવે ₹7,500 સુધી વધવાની શક્યતા!

Govt to hike EPS pension

પેન્શનરો માટે ખુશખબરી: EPS પેન્શન હવે ₹7,500 સુધી વધવાની શક્યતા! EPS પેન્શન હેઠળ આવતા લાખો પેન્શનરો માટે મોટી રાહતની ખબર સામે આવી છે. અત્યાર સુધી દર મહિને માત્ર ₹1,000 મળતી પેન્શનને હવે ₹7,500 સુધી વધારવાની માંગ તીવ્ર બની રહી છે. તાજેતરમાં સંસદ સમિતિ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે, જેને લઈ પેન્શનરોમાં નવી આશા જગાઈ છે Govt to hike EPS pension

શા માટે વધી EPS પેન્શન વધારવાની માંગ? કોને થશે તેનો લાભ?

મોંઘવારીના ભારમાં પેન્શનરોનું જીવન દુશ્કર બન્યું છે. EPS-95 હેઠળના પેન્શનરોની રાષ્ટ્રીય સમિતિએ મજબૂત રીતે કહ્યું છે કે, જીવન યાપન માટે ન્યૂનતમ ₹7,500 પેન્શન અનિવાર્ય છે. Govt to hike EPS pension

EPS પેન્શનમાં વધારાની શું અસર થશે?

જો પેન્શનની રકમ વધારીને રૂ. ૭,૫૦૦ કરવામાં આવે તો તે પેન્શનરોનું જીવન ઘણું સરળ અને સુરક્ષિત બનાવી શકે છે. આ ઉપરાંત, મોંઘવારી અને વધતા જતા જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને, મોંઘવારી ભથ્થું (DA) પણ વધી શકે છે. આનાથી પેન્શનમાં વધુ રાહત મળી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment