2 લાખ+રૂફટોપ સોલર સિસ્ટમ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

Gujarat ranks first in the country with 2 lakh+ rooftop solar systems

ગુજરાત રાજ્યમાં સોલાર રૂફટોપ સિસ્ટમ માટે 20% સબસીડી યોજના અમલમાં છે, જેમાં ગૃપ હાઉસિંગ સોસાયટી અને રેસિડેન્સિયલ વેલફેર એસોસિએશન માટે સ્ટ્રીટલાઇટ, પાણીની સુવિધા, લિફ્ટ, જીમ, સ્વિમિંગ પુલ, અને બગીચા જેવી કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી 500 કિલોવોટ ક્ષમતાની મર્યાદામાં ઉપલબ્ધ છે. Gujarat ranks first in the country with 2 lakh+ rooftop solar systems

2 લાખ+રૂફટોપ સોલર સિસ્ટમ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને 2 લાખ + રૂફટોપ સોલાર સિસ્ટમ સાથે ગુજરાત “PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના” માં સમગ્ર દેશમાં 50% યોગદાન આપે છે, જેનો હેતુ નાગરિકોને 200 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે. 78,000 ની મર્યાદામાં 3 કિલોવોટથી ઉપરની સિસ્ટમ માટે ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ માટે રૂ. 8000 પ્રતિ કિલોવો પી એમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ માં સમગ્ર દેશમાં 50% યોગદાન.

Join WhatsApp

Join Now

Leave a Comment