New Rules February : રાશનકાર્ડ ધારકો માટે લાગુ થશે નવા નિયમો,મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને થશે મોટી અસર

New Rules February : ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા નવા નિયમો પણ બહાર પડી શકે છે કારણ કે આ મહિનામાં બજેટ પણ રજૂ થઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે મહત્વના નિર્ણયો લઈ તેવી શક્યતાઓ છે 31 ડિસેમ્બર તેની છેલ્લી તારીખ રાશનકાર્ડ અપડેટ કરાવવાની હતી પરંતુ જે લોકોએ હજુ સુધી નથી કરાવી તેઓ વહેલી તકે નવી તારીખોની એટલે કે 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં અપડેટ કરાવવાનું રહેશે જો તમે અપડેટ નહીં કરાવો તો તમને રાશન નહીં મળે તેવું પણ મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે 

Ration Card EKYC Update કરવાની છેલ્લી તારીખ

જે લોકોએ હજુ સુધી રાશનકાર્ડને અપડેટ નથી કર્યું તેવો વહેલી તકે રાશનકાર્ડ અપડેટ કરી શકે છે અપડેટ કરવા માટે એટલે કે કહેવાય છે ને પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2025 સુધી રાખવામાં આવી છે ત્યારબાદ તમારે કહેવાય છે નો ચાર્જ ચૂકવવો પડશે તમને મફતનું રાશન અનાજ લેવા માંગતા હોય તો રાશનકાર્ડ ધારકોએ આ પ્રક્રિયાને કરવી ખૂબ જ અગત્યની છે જેથી તમે નવા નામ ઉમેરો કરી શકો છો આ સાથે જ ઘરના સભ્યોને નામની કમી પણ તમે અપડેટ કરીને કરી શકો છો

New Rules February : નવા નિયમો લાગુ થશે 

ફેબ્રુઆરી મહિનામાં મહત્વના ફેરફાર થઈ શકે છે આ મહિનામાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી દ્વારા ઘણા બધા મહત્વના નિર્ણય પણ લઈ શકે છે સાથે જ નવા નિયમો પણ લાગુ કરવામાં આવી શકે છે આપ સૌને જણાવી દઈએ તો ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં રાશનકાર્ડ ધારકો માટે સામાન્ય તેમજ મધ્યમ અને ગરીબ લોકો માટે મહત્વના નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે અને ઘણા બધા મહત્વના ફેરફાર પણ થઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment