PPF Investment Plan: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સરકાર (PPF) દ્વારા ચલાવવામાં આવતી બચત યોજના છે જેના માધ્યમથી કર્મચારીઓ પીપીએફમાં ભારતીય મુદત ૧૫ વર્ષ માટે બચત કરતા હોય છે જેનાથી વ્યાજદર પાંચ પાંચ વર્ષ માટે વધારી શકાય છે સાથે છે લાંબાગાળાનું રોકાણ કરવા પણ ઘણું છે અને કરમુક્ત આવક મેળવવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, જો તમે પણ પીપીએફમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ચાલો તમને જણાવી દઈએ રોકાણ મર્યાદા અને વ્યાજદર શું છે અને કેવી રીતે રોકાણ કરી શકો છો?
PPF ખાતામાં રોકાણ મર્યાદા અને વ્યાજ દર
પબ્લિક પ્રોવિડન્ટ ફોનમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર મેળવી શકો છો માત્ર ₹500 અને તેનાથી વધુ રોકાણ 1.5 લાખ સુધીનું રોકાણ જમા કરીને વાર્ષિક 7.1 ટકાનું વ્યાજ મેળવી શકો છો તમે લાંબા ગાળાનું રોકાણ કરો છો તો તમને વધારે રિફંડ મળી શકે છે અને વધારાના વધારે રિટર્ન મળી શકે છે સાથે જ રોકાણ અને વ્યાજ દર કરમુક્ત વ્યાજદર સાથે તમે ઘણા બધું વળતર મેળવી શકો છો પીપીએફ ખાતું તમે ગમે ત્યારે ખોલાવી શકો છો
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માટે એક કરોડ રૂપિયા કેવી રીતે જમા કરાવવા
એક કરોડનું ફંડિંગ જમા કરવું ખૂબ જ સરળ હોય છે 15+5+5 ફોર્મ્યુલા નું પાલન કરીને તમે 25 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયા નું રોકાણ કરો છો તો તમને વધુમાં વધુ રોકાણ મળી શકે છે અને કુલ તમારું રોકાણ 37.5 લાખ રૂપિયા થઈ જાય છે સાથે જ તમે 2000ની ગણતરી કરો તો 7.1% વ્યાજ દર મેળવતા 25 વર્ષમાં તમારી એક કરોડનું ફંડિંગ પહોંચી જાય છે અને જમા થઈ જાય છે જેમાં 65.58 લાખ રૂપિયાનું વ્યાજ તરીકે તમને ચૂકવવામાં આવશે આ સાથે જ ઓછા રોકાણમાં તમે વધુ વ્યાજ મેળવી શકો છો એક કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમારે વાર્ષિક વ્યાજ દર 7.1% નું મળે છે સાથે છે દર વર્ષે 7.31 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો અને દર મહિને ₹60,000 સુધીની આવક મેળવી શકો છો. રોકાણમાં પણ વધુ વ્યાજ દર મેળવવા માટે તમે પીપીએફ યોજનામાં રોકાણ કરી શકો છો