ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક અને નોન બેન્કિંગ નાણાકીય કંપની માટે આરબીઆઈ દ્વારા નવા નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે જેમાં સંસ્થા માટે અલગ અલગ નિયમ ફરજિયાત કરવામાં આવ્યા છે જે પણ નિયમનો પણ કરશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમો બેન્કિંગ સિસ્ટમ માટે વિશ્વાસુ અને ગ્રાહકોને બેંક પ્રતિ વિશ્વાસ જળવાઈ રહે તે માટે છે. RBI imposed heavy fines on these banks
ઉલ્લંઘન માટે કાર્યવાહી અને દંડ
હમણાં તાજેતરમાં જ આરબીઆઇ દ્વારા કર્ણાટક અને ગુજરાતમાં ત્રણ બેન્કોને કરવામાં આવ્યો છે જેમાં બેંકો નિયમોનું પાલન કર્યું ન હતું અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે આ બેંક ઉપર થી બીજી બેંકોને પણ કાર્યકાળ અને નિયમોનું કડક પાલન કરવાનો ઉપદેશ આપે છે. RBI fines
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકને રાહત મળી
આરબીઆઈ દ્વારા અમુક બેંકો માટે રાહત આપવામાં આવી છે જેમકે new ઇન્ડિયા પણ રાહત આપવામાં આવી છે અને તેમનો ડેકોરેટ સરળ રીતે જળવાઈ રહે તે માટે તેમની દરેક થાપણ તો 27 ફેબ્રુઆરી 2015 હજાર રૂપિયા સુધી ઉપાડી શકશે આ કાર્યવાહીથી કોના ગ્રાહકોને રાહત મળશે અને નાણાકીય સ્થિતિ પણ સુધારવામાં મદદ મળશે.
બેંકો પર લાદવામાં આવેલા દંડ વિશે માહિતી
કર્ણાટકમાં જિલ્લા સહકારી બેંકો અને આંધ્રપ્રદેશની કેટલીક બેન્કોને સેન્ટ્રલ બેન્ક લિમિટેડ દ્વારા 50000 આપવામાં આવ્યો હતો એ જ રીતે ગુજરાતની વડોદરા ની મહિલા સહકારી બેંક લિમિટેડ ની 25000 કરવામાં આવ્યો હતો જે અન્ય નિયમોનું પાલન કર્યું ન હતું તે માટે આપવામાં આવ્યો હતો.
દંડ પાછળના કારણો
જે પણ ઉપર આપેલ બેંકોને કરવામાં આવ્યો છે તેના કારણો છે કે જે બેંક દ્વારા બેલેન્સશીટ સમયસર બનાવવામાં આવી ન હતી તે માટે આ બેન્કોને દંડ આપવામાં આવ્યો હતો અને ગ્રાહકોના કેવાયસી પણ રજીસ્ટર અપલોડ કરવામાં ન આવ્યા હતા તે માટે દંડ આપવામાં આવ્યો હતો