RBI Issue New 50 Rupee Note: રિઝર્વ બેંક નવી ₹50 ની નોટ બહાર પડશે જેમાં જોવા મળશે નવા ગવર્નરની સહી, જાણો સંપૂર્ણ માહિતી

RBI Issue New 50 Rupee Note: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વની અપડેટ સામે આવી છે અને 50 રૂપિયાની નોટને લઈને ફરી એકવાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આપ સૌને જણાવી દઈએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જાહેર કરી શકે છે નવી નોટ પર RBI ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે આ સાથે જ શક્તિકાંત તાસની નિવૃત્તિ બાદ હવે મળોતરા એ ડિસેમ્બર 2024 માં ચાર સંભાળ્યો છે હવે તેઓ આરબીઆઈના ગવર્નર છે ત્યારે ₹50 ની જે નવી નોટ બહાર પાડવામાં આવશે તેમાં આવે તેમની સિગ્નેચર જોવા મળશે આ સાથે જ નોટ ની ડિઝાઇન માં મહાત્મા ગાંધી નવી સિરીઝને 50 રૂપિયાની નોટ બહાર આવી શકે છે 

મીડિયા રિપોર્ટનું માન્ય તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ એક મહત્વની અપડેટ સામે આવી છે જેમાં ₹50 ની નવી નોટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જેમાં આવે નવા ગવર્નરની સિગ્નેચર હશે સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જ  નવી નોટ જાહેર કરવામાં આવશે સાથે જ આ નોટના કદ વિશે જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને વિગતો આપી હતો પ્રથમ મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની નોટો 66MM બાય 135MM કદની છે  સાથે જ નોટનો રંગ બ્લુ પ્રીતનો હશે સાથે જ પાછળની સાઈડમાં પણ રથ સાથે હમ્પી મંદિરનો પણ ફોટો જોવા મળશે

વધુમાં જણાવી દઈએ તો આરબીઆઈ લગભગ દોઢ વર્ષ બાદ ભારતમાં 2000 રૂપિયાની નોટ બંધ કરી દીધી છે ત્યારબાદ તેઓ અનુમાન પણ લગાડવામાં આવી રહ્યું છે કે જેમની પાસે 2000 રૂપિયાની નોટ છે તેઓ હાલમાં આરબીઆઈનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવી રહ્યો છે કે 31 જાન્યુઆરી 2 સુધીમાં ₹2,000 ની નોટ 98.50 ટકા ગુલાબી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે સાથે જ જે લોકો પાસે હજુ પણ છે તેવો જમા કરી શકશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી

Join WhatsApp

Join Now

Leave a Comment