Stock Market February: વર્ષ 2025 નું બજેટ રજૂ થયા બાદ સ્ટોક માર્કેટનો મિજાજ ખૂબ જ અલગ જોવા મળી રહ્યો છે ઉધાર ચડાવું પણ જોવા મળી રહ્યો છે પરંતુ આજની ખાસ કરીને વાત કરીએ તો નિફ્ટી 200 પોઈન્ટના વધારા સાથે 23562 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ ઘણા બધા કંપનીના શેરમાં પણ મોટો ફેરફાર થયા છે સિપ્લાના શેરમાં 1.60 થી 2.61 ટકા સુધી અપર સાઇડ એટલે કે વધારો જોવા મળ્યો છે પાવર ગ્રીટ સાથે જ અન્ય સહેરની વાત કરીએ તો એચડીએફસી લાઇફના શેરમાં 0.46 થી માંડીને 1.76% સુધીનો ડાઉનફોલ જોવા મળ્યો છે એટલે કે ઘટાડો નોંધાયો છે
મિડકેપ સ્ટોકમાં સામાન્ય પર્ફોર્મન્સ
મિડકેપ શેરની સ્થિતિ ખૂબ જ ખાસ જોવા નથી મળી રહી કારણ કે મીડિયા માન્ય હતો લઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને થર્મેક્સના શેરમાં 1.23 થી 6.76 ટકા સુધી અપર સાઇડ વધારો નોંધાયો છે ઇન્ડિયન રીન્યુ સેન્ટર બેંક સાથે જ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી આ સિવાય જુબીલન્ટ ફૂડ અને સેન્ટ્રલના શેરમાં 0.03 થી માંડીને 1.99% નો ઘટાડો નોંધાતા જ રોકાણકારો થોડા મૂંઝાયા હતા જે લોકો ડાઉનસાઈટમાં ટ્રેડિંગ કરી રહ્યા છે તેમના માટે આ ટ્રેડમાં પરફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યું છે
સ્મૉલકેપ શેરની સ્થિતિ શું છે? જાણો
બીજી તરફ ઘણા બધા સ્મોલ શેર પણ છે જેમાં સારું ઉપર પહોંચ જોવા મળતું હોય છે જેમકે જિયોજીત ફાઈનાન્સ અને હિકલના શેરમાં 5.12 થી 19.74 ટકા સુધી અપર સાઇડ મોમેન્ટ જોવા મળે છે એટલે કે જોરદાર ઉછાળો થયો છે આ સાથે જ અન્ય ઘણા બધા શેર પણ છે જેમાં ડાઉન સાઈટ મોમેન્ટ જોવા મળે છે અરહિંત સુપર, નિયોજેન, ગ્રીનલિમ ઈન્ડસ્ટ્રીઝ, સુરજ એસ્ટેટ અને કિરિ ઈન્ડસ્ટ્રીઝના શેર 2.26 થી 5.27 ટકા સુધી નીચે તૂટ્યો છે જેથી રોકાણકારોનું ક્યાંકને ક્યાંક નુકસાન થયું હોય તેવું પણ મીડિયામાં સામે આવ્યું છે