Gold Silver Price: આજે 24 કેરેટ એક તોલાનો ભાવ આસમાને પહોંચી ગયો, જાણો ભાવ વધવાનું કારણ

Gold Silver Price: આ વર્ષમાં સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો થયો છે  આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે ઘણીવાર ભારતીય બજારમાં પણ તેમની અસર જોવા મળતી હોય છે 21 એપ્રિલના રોજ સોનાના ભાવમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો . આજે સોનાનો ભાવ એમસીએક્સ પર સોનાનો વાયદો શરૂઆત વેપારમાં 2.26% વધીને હવે 96,450 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર પર સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે 7.8% વધીને હવે 3,383.87 ડોલર પ્રતિ ઔંસ  પર પહોંચી ગયો છે આવનારા દિવસોમાં પણ હજુ સોનાના ભાવ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે 

સ્થાનિક લેવલની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 99,000 ને આસપાસ પહોંચે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે 24 કેરેટ એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો 1,00,194  રૂપિયાને આસપાસ પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાનો ભાવ આસમાને પહોંચશે તેવી શક્યતાઓ છે હાલ સતત સોનાનો ભાવ વધી રહ્યો છે સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરો સોનાના સ્ટોક પર રોકાણ કરી રહ્યા છે

કોમોડિટી માર્કેટમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે વૈશ્વિક અર્થતંત્ર અંગે ચિંતાઓ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે થતા વૈશ્વિક અર્થતંત્ર માટે સારું નથી જેના કારણે અમેરિકન ડોલરમાં નબળાઈ જોવા મળી રહેશે સોનાને ટેકો મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક બજારમાં પણ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, આગામી દિવસમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો થાય તેવી શક્યતાઓ છે 

Join WhatsApp

Join Now

Leave a Comment