Credit Card Rules: આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતા હોય છે પરંતુ જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે તેમનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમારા માટે નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ક્રેડિટ કાર્ડ ભેગી એક અથવા એક ઘાટનું ઉપયોગ કરો છો તો તેવામાં ક્રેડિટ કાર્ડ બે થી ત્રણ વખત વાર ઉપયોગ કરવામાં આવતો હોય છે ઘણા સંજોગોમાં જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવો છો તો ક્રેડિટ કાર્ડ બંધ પણ સહિત થઈ શકે છે જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ નવા નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે ચાલો તમને નવા નિયમો વિશે જણાવીએ
એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ રાખવા પર તમારે અમુક નિયમોનું પાલન કરવું પડતું હોય છે જો તમે અમુક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો આવા સંજોગોમાં તમારી બેંક તમારી કેરિટના આધારે ઘણીવાર મોટા એક્શન લેતી હોય છે ક્યારેક તમારું ક્રેડિટ કાર્ડ જો તમે વધારે પડતો ઉપયોગ નથી કરતા તો બંધ પણ કરી દેવામાં આવે છે તમારું ક્રેડિટ કાર્ડ છ મહિના સુધીમાં નિષ્ક્રિય કરી દેવામાં આવતું હોય છે
ક્રેડિટ કાર્ડ ક્યારે નિષ્ક્રિય કરી દેવામાં આવે છે?
ઘણી કંપનીઓ અથવા બેંકો છ મહિનાની એક્ટિવિટીઝ પછી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની નિષ્ક્રિય કરે છે જો તમે પણ ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ કરો છો તો તમારે અમુક નિયમો અને પોલિસીનું ધ્યાનથી પાલન કરવાનું હોય છે કેટલીક કંપની બાર મહિના પછી કાઢને નિષ્ક્રિય કરતી હોય છે ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા ઈસુ કરનાર કંપની યુઝર્સને નોટિસ મોકલે છે ત્યારબાદ તેઓ ક્રેડિટ કાર્ડ નિષ્ક્રિય કરતા હોય છે
બેંક દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતું ક્રેડિટ કાર્ડ ઘણીવાર અલગ નિયમો અને અલગ પોલિસીના આધારે ગ્રાહકોને આપવામાં આવે છે પરંતુ જો તમે સતત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આવા સંજોગોમાં ઘણીવાર વધારે પડતો ઉપયોગ તમારા બેંક રેકોર્ડને પણ અસર પડતો હોય છે ઘણીવાર ક્રેડિટ કાર્ડનું ઉપયોગ ન કરવાથી તમારું ક્રેડિટ કાર્ડ નિષ્ક્રિય થઈ જતું હોય છે