વારી એનર્જી ipo લાગ્યો કે નહીં અહીંથી ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ ઑનલાઇન

Waaree Energies IPO allotment status online

વારી એનર્જી ipo તમારી લાગ્યો કે નહીં અહીંથી ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ ઑનલાઇન Waaree Energies IPO allotment status online Waaree Energies IPO લિસ્ટિંગ તારીખ: Waaree Energies IPO ના શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રોકાણકારોને બેંકો તરફથી ડેબિટ સંદેશા પ્રાપ્ત થયા હોવા જોઈએ. જો કે, જેમને હજુ બેંક તરફથી શેર ડેબિટ થયેલો મેસેજ મળ્યો છે તેઓને તે ટૂંક સમયમાં મળવાની અપેક્ષા છે.

વેરી એનર્જી IPO એલોટમેન્ટ સ્ટેટસ ચેક 

  • Link Intime India ની વેબસાઇટ પર જાઓ: Link Intime India IPO એલોટમેન્ટ ચેક
  • Link Intime IPO allotment status ડ્રૉપડાઉન મેનુમાંથી “Vera Energy IPO” પસંદ કરો.
  • કોઈ એક પસંદ કરો: PAN ID ,ડિમેટ એકાઉન્ટ નંબર, એપ્લિકેશન નંબર,
  • જે પદ્ધતિ પસંદ કરી છે તે અનુસાર જરૂરી માહિતી દાખલ કરો.
  • કૅપ્ચા કોડ સચોટ રીતે ભરી “Submit” બટન પર ક્લિક કરો.

BSE વેબસાઇટ દ્વારા IPO એલોટમેન્ટ સ્ટેટસ ચેક

  • BSE ની વેબસાઇટ પર જાઓ: BSE IPO એલોટમેન્ટ ચેક
  • Issue Type તરીકે Equity પસંદ કરો.
  • Issue Name તરીકે “Vera Energy Limited” પસંદ કરો.
  • તમારો Application Number અને PAN ID દાખલ કરો.
  • “I am not a robot” ચકબૉક્સ સિલેક્ટ કરો અને “Search” પર ક્લિક કરો.

વેરી એનર્જી IPO તારીખ

  • વેરી એનર્જી IPO ઓપન તારીખ 21 ઑક્ટોબર 2024
  • વેરી એનર્જી IPO બંધ થવાની તારીખ 23 ઑક્ટોબર 2024
  • વેરી એનર્જી IPO એલોટમેન્ટની તારીખ 24 ઑક્ટોબર 2024
  • વારી એનર્જીઝ IPO ની રિફંડની શરૂઆત 25 ઑક્ટોબર 2024
  • વેરી એનર્જીઝ IPO ક્રેડિટ ઑફ શેયર્સ ડિમેટમાં 25 ઑક્ટોબર 2024
  • વેરી એનર્જી IPO લિસ્ટિંગની તારીખ 28 ઑક્ટોબર 2024

Join WhatsApp

Join Now

Leave a Comment