બેંક ઓફ બરોડા માં 592 જગ્યા, અંતિમ તારીખ 17 નવેમ્બર

બેન્ક ઓફ બરોડામાં 592 જગ્યા, અંતિમ તારીખ 17 નવેમ્બર બેન્ક ઓફ બરોડામાં મેનેજર, રિલેશનશિપ મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, ડેટા એન્જિનિયર્સ સહિતની પોસ્ટની 592 જગ્યાની ભરતી કરાશે, 592 Vacancies in Bank of Baroda

જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 17 નવેમ્બર સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. બીઈ, બીટેક, એમબીએ, પીજીડીએમ, પોસ્ટ ગ્રેજ્યુએશન, લૉ, સીએ, સીએમએ, સીએફએની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. આ જગ્યાઓ પ્રમાણે લઘુતમ વય મર્યાદા 22 વર્ષ જ્યારે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ રખાઈ છે. શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખી ઈન્ટરવ્યૂ બાદ યોગ્ય ઉમેદવારોની મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો