અમદાવાદ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની આવી ગઈ તક જાણો માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા વગર નોકરી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લાલુભાઇ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેની અલગ અલગ જગ્યા માટે જાહેરાત કરવામાં આવેલ છે તો જે ઉમેદવારો નોકરી કરવા માંગતા તેમના માટે સારી તક છે AMC Recruitment 2024

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શેઠ. લ.ગો જનરલ હોસ્પિટલના એટીએફ સેન્ટરમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે એક નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત છે. AMC Recruitment 2024

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માહિતી

  • સંસ્થા: અમદાવાદ મહાનગરપાલિકા
  • પોસ્ટ્સ: સ્ટાફ નર્સ, કાઉન્સિલર, ડાટા મેનેજર
  • જગ્યા: 3
  • નોકરીનો પ્રકાર: 11 માસના કરાર આધારિત
  • ઇન્ટરવ્યૂ તારીખ: 10 સપ્ટેમ્બર 2024
  • ઇન્ટરવ્યૂ સમય: સવારે 11 વાગ્યે
  • સ્થળ: શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ, મણિનગર, અમદાવાદ

રેલ્વેમાં 11558 જગ્યાઓ માટે ભરતી, 12 પાસથી ગ્રેજ્યુએટ સુધી અરજી કરો; આ અહીં એપ્લાય લિંક છે

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત:

  • સ્ટાફ નર્સ: GNM અથવા B.Sc. નર્સિંગ
  • કાઉન્સિલર: સાયકોલોજી, સોશિયલ વર્ક, અથવા સોસિયોલોજીમાં સ્નાતક
  • ડાટા મેનેજર: કોઈપણ સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકને પ્રાથમિકતા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પગાર:

  • પસંદગી પામેલા ઉમેદવારોને ₹20,000 માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી  ૪૯ હજાર પગાર જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

વોક-ઈન ઈન્ટરવ્યૂ માટેની તારીખ અને સ્થળ નીચે મુજબ છે:

  1. વોક-ઈન ઈન્ટરવ્યૂની તારીખ: 10 સપ્ટેમ્બર 2024
  2. સમય: સવારે 11 વાગ્યે
  3. સ્થળ: શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી ઓફિસ, મણિનગર, અમદાવાદ

નોટિફિકેશન: વાંચો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો