દૂધ ડેરીમાં નોકરી કરવા માગતા હોય તો આવી ગઈ છે ભરતી અરજી કેવી રીતે કરવી જાણો માહિતી અને આ રહી છેલ્લી તારીખ

મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીએ 2024 માટે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ પદોની ભરતીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં 10 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે વિવિધ માહિતી અહીં આપવામાં આવી છે: dudhsagar dairy bharti 2024

દૂધસાગર ડેરી ભરતી મુખ્ય વિગતો: dudhsagar dairy bharti 2024

  • સંસ્થા: દૂધસાગર ડેરી, મહેસાણા
  • પોસ્ટ: આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ
  • જગ્યાઓ: 10
  • વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ
  • ભરતી જાહેરાતની તારીખ: 11 સપ્ટેમ્બર 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ભરતીની જાહેરાત થયાના 15 દિવસની અંદર
  • વેબસાઈટ: dudhsagardairy.coop

વિધાર્થીઓને મળશે શિક્ષણ સહાય ધો – 11 ,12 ને મળશે 25,000/- સહાય અહીં થી અરજી કરો

dudhsagar dairy bharti 2024 શૈક્ષણિક લાયકાત:

  • માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech કરેલું હોવું જરૂરી.
  • મોટી સહકારી સંસ્થામાં QA અને દૂધ ચિલિંગ સેન્ટર ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ જરૂરી.

દૂધસાગર ડેરી ભરતી માટે પગાર ધોરણ અને વયમર્યાદા

  • વય મર્યાદા: મહત્તમ 35 વર્ષ.
  • પગાર ધોરણ: નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલ નથી, વધુ માહિતી ઇન્ટરવ્યુ દરમિયાન મળશે.

દૂધસાગર ડેરી ભરતી અરજી કરવાની રીત:

ડેરીની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી, બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે અરજી મોકલો.

દૂધસાગર ડેરી ભરતી અરજી મોકલવાનું સરનામું:

  • જનરલ મેનેજર (HR, Admin, and Commission),
  • મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.,
  • હાઈવે રોડ, મહેસાણા – 384002, ગુજરાત.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો