Emergency Response Center Gandhidham Bharti 2024:ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં તમને મળશે સિદ્ધિ નોકરી એ પણ પરીક્ષા વગર કારણ કે કચ્છ કલેકટર ઓફિસ જાહેર કરવામાં આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે અનેક જગ્યાઓ ભરવા માટે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મંગાવવામાં આવેલ છે તો જે પણ ઉમેદવારો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં નોકરી કરવા માગતા હોય તેમના માટે આ એક સારી તક છે
મહત્વની વિગતો: Emergency Response Center Gandhidham Bharti 2024
- સંસ્થા: કચ્છ કલેક્ટર કચેરી
- પોસ્ટ: ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન, ડ્રાઈવર કમ ઓપરેટર, ઓટોમોબાઈલ એન્જિનિયર, ઓટોમોબાઈલ
- ઇલેક્ટ્રીશિયન, મિકેનિક
- કુલ જગ્યા: 48
- અરજી કરવાની અંતિમ તારીખ: 30 સપ્ટેમ્બર 2024
- અરજી મોડ: રૂબરૂ અથવા ટપાલ દ્વારા
લાયકાત અને પગાર:
ડિવિઝનલ ફાયર ઓફિસર:
- લાયકાત: ડીવીઝનલ ઓફિસરનો કોર્સ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો એડવાન્સ ડિપ્લોમા, સ્નાતક ડિગ્રી
- પગાર: ₹35,000
- વય મર્યાદા: 48 વર્ષ સુધી
સ્ટેશન ઓફિસર:
- લાયકાત: સ્નાતક, નેશનલ ફાયર સર્વિસ કોલેજનો સ્ટેશન ઓફિસર/સબ ઓફિસરનો કોર્સ
- પગાર: ₹28,500
- વય મર્યાદા: 20-35 વર્ષ
અમદાવાદ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની આવી ગઈ તક જાણો માહિતી
લીડીંગ ફાયરમેન:
- લાયકાત: 12 પાસ, પ્રાથમિક ફાયર ફાયટિંગ ટ્રેનિંગ
- પગાર: ₹23,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
ફાયરમેન:
- લાયકાત: 10 પાસ, પ્રાથમિક ફાયર ફાયટીંગ ટ્રેનિંગ
- પગાર: ₹20,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
ડ્રાઇવર કમ ઓપરેટર:
- લાયકાત: 10 પાસ, હેવી મોટર વ્હીકલ લાઈસન્સ, 3 વર્ષનો અનુભવ
- પગાર: ₹20,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
ઓટોમોબાઈલ એન્જિનિયર:
- લાયકાત: ઓટોમોબાઈલ એન્જિનિયરનો ડિપ્લોમા, 5 વર્ષનો અનુભવ
- પગાર: ₹23,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન:
- લાયકાત: ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયનનો ITI કોર્સ, 5 વર્ષનો અનુભવ
- પગાર: ₹23,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
મિકેનિક:
- લાયકાત: મિકેનિક ડીઝલ/મોટર મિકેનિક વ્હીકલનો 2 વર્ષનો કોર્સ, 7 વર્ષનો અનુભવ
- પગાર: ₹23,000
- વય મર્યાદા: 20-35 વર્ષ
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ માટે અરજી કરવાની પ્રક્રિયા:
અરજી ફોર્મ ડાઉનલોડ:
તમે અરજી ફોર્મ https://kachchh.nic.in અથવા https://collectorkutch.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
Gandhidham-bharti-notification
ફોર્મમાં જરૂરી માહિતી પુરીને, તેના સાથે તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો અને કોઈ પણ અન્ય જરૂરી દસ્તાવેજો જોડાવા.
અરજી સબમિટ કરવી:
ભરીને તૈયાર કરેલું ફોર્મ અને દસ્તાવેજો નીચે આપેલા સરનામે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે:
સરનામું:
- પ્રાંત કચેરી – અંજાર,
- જીમખાનાની બાજુમાં,
- આદિપુર રોડ,
- મુ. અંજાર,
- જી. કચ્છ
- ફો- 02836 – 243345
અંતિમ તારીખ:
- અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે.