વનરક્ષક કોલ લેટર ડાઉનલોડ કરો અહીં થી

gujarat forest call letter download

બીટગાર્ડ ની શારીરિક લાયકાતની પરીક્ષા 5- 6-7-8 ઓક્ટોબરના રોજ યોજાશે. 4 ઝોનના મેદાનમાં સવારે 5 થી લઈને 10 વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે. ચાર દિવસ દરમિયાન 20,000 થી પણ વધુ ઉમેદવારો લેશે ભાગ gujarat forest call letter download

આ છે જાહેરનામું વનરક્ષક વર્ગ-3 (Forest Guard Class-3) ની સીધી ભરતી માટે 823 જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટેની સૂચના. આ કસોટી માટે જે તે જિલ્લાની ખાલી જગ્યાઓના આધારે, 25 ગણાં ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. દરેક રિજિન માટે કસોટી માટેની તારીખ, સમય અને સ્થળની વિગતો આપેલ છે.

બીટગાર્ડ ની શારીરિક કસોટીની તારીખ અને સમય:

  • 05/10/2024 થી 08/10/2024 દરમિયાન સવારે 5:00 થી 10:00 સુધી શારીરિક ક્ષમતા કસોટી હાથ ધરવામાં આવશે.

બીટગાર્ડ ની શારીરિક કસોટી માટેના સ્થળ:

  • ઉત્તર ગુજરાત (ગાંધીનગર): એસ.આર.પી. ગ્રાઉન્ડ, સેક્ટર 27, ગાંધીનગર
  • મધ્ય ગુજરાત (વડોદરા): એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા-લુણાવાડા રોડ, ગોધરા
  • દક્ષિણ ગુજરાત (સુરત): એસ.આર.પી. ગ્રાઉન્ડ, વાવ, કામરેજ, સુરત
  • સૌરાષ્ટ્ર (જુનાગઢ): પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જુનાગઢ

 દર વર્ષે 3,50,000 ની શિષ્યવૃતિ આવશે 7 ઓક્ટોબર સુધી અરજી કરો

Gujarat forest call letter 2024 download 

  • ઉમેદવારોએ ફોરેસ્ટ કોલ લેટર અને જરૂરી પ્રમાણપત્રો સાથે કસોટી માટે હાજર રહેવું જરૂરી છે.
  • આ કસોટી માટેનું forest call letter 2024 30/09/2024 ના રોજ સાંજે 5:00 વાગ્યાથી ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
  • કસોટીમાં હાજર ન રહેનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે.

gujarat forest guard call letter 2024 ફોરેસ્ટ કોલ લેટર 2024

gujarat forest call letter download કોલલેટર ડાઉનલોડ માટે: https://ojas.gujarat.gov.in

 

Join WhatsApp

Join Now

Leave a Comment