IDBI બેંકમાં 650 જગ્યાઓ માટે નવી ભરતી! વિગતવાર માહિતી અને અરજી IDBI બેંક જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2025 IDBI બેંકે 2025-26 માટે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM)ની 650 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે। આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 માર્ચ, 2025થી શરૂ થશે અને 12 માર્ચ, 2025 સુધી ચાલશે। IDBI Bank JAM Recruitment 2025
IDBI બેંક ભરતી મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઈન અરજી શરૂ: 1 માર્ચ, 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 12 માર્ચ, 2025
- ઓનલાઈન પરીક્ષા (અનુમાનિત): 6 એપ્રિલ, 2025
IDBI બેંક ભરતી પાત્રતા માપદંડ:
- ઉંમર: 1 માર્ચ, 2025 સુધીમાં ઉમેદવારની ઉંમર 20 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે
- પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
ITI પાસ ઉમેદવારો માટે નોકરી કરવાની સુવર્ણ તક, જાણો અરજી પ્રક્રિયા
IDBI બેંક ભરતી અરજી ફી:
- SC/ST/PWD: ₹250
- અન્ય તમામ: ₹1,050 (અરજી ફી)
IDBI બેંક ભરતી 2025