Indian Navy Bharti 2024:ભારતીય નૌકાદળ ભરતી ધોરણ 12 માટે નોકરી ની તક 69000 પગાર જાણો સંપૂર્ણ માહિતી

Indian Navy Bharti 2024

ભારતીય નૌકાદળની સરકારી નોકરીઓની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય નૌકાદળે SSR મેડિકલ આસિસ્ટન્ટ ની જગ્યા માટે નવી ભરતી નું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા અને રસ ધરાવતા લાઇવ ઉમેદવારો ભારતીય નૌકાદળની વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે Indian Navy Bharti 2024

ઓનલાઇન અરજી ક્યારે શરૂ થશે?

ભારતીય નૌકાદળમાં મેડિકલ આસિસ્ટન્ટ ની જગ્યા માટે ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 7 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધીની રહેશે

શૈક્ષણિક લાયકાત શું છે?

SSR મેડિકલ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે જાહેર કરાયેલ ભારતીય નૌકાદળના નોટિફિકેશન મુજબ મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી 10+2 ઇન્ટરમિડયેટ પરીક્ષા પાસ કરવાનો પુરાવો હોવો જોઈએ અને ઓછામાં ઓછા 50% ગુણ ફરજીયાત હોવા જરૂરી છે

વય મર્યાદા શું છે?

ભારતીય નૌકાદળમાં SSR મેડિકલ સહાયક ની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવાર ની જન્મ તારીખ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવી જોઈએ

અરજી ફી કેટલી છે

  • ભારતીય નૌકાદળમાં મેડિકલ સહાયકની જગ્યાઓ માટે જાહેર કરેલ ભરતી માટે કોઈ અરજી નથી મતલબ કે ઉમેદવાર આ પોસ્ટ માટે મફતમાં આજે કરી શકે છે

કેટલો પગાર મળશે?

  • ભારતીય નૌકાદળમાં મેડિકલ આસિસ્ટન્ટ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારનું દર મહિને રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળશે

પસંદગી પ્રક્રિયા શું છે

  • ભારતીય નૌકાદળમાં SSR મેડિકલ સાહેબ ની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી માટે મુખ્યત્વે ચાર તબક્કા છે જેની વિગતો નીચે આપેલી છે
  • SSR મેડિકલ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી માટેનું પ્રથમ તબક્કો લેખિત પરીક્ષા છે
  • બીજો તબક્કો શારીરિક કસોટી છે જે લેખિત પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે છે
  • શારીરિક કસોટીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચકાસણી ના ત્રીજા તબક્કામાંથી પસાર થવું પડશે
  • ત્રણે તબક્કા પાસ કરનારા ઉમેદવારો છેલ્લા તબક્કાની મેડિકલ ટેસ્ટમાં હાજર થશે

ભારતીય નૌકાદળમાં મેડિકલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયાના આચાર તબક્કા સ્પર્ધાપૂર્વક પાસ કરનાર ઉમેદવાર ની અંતિમ મેળવી બહાર પાડવામાં આવશે ઉમેદવારોના નામ મેરીટ લિસ્ટમાં સામેલ થશે તેમને ટૂંક સમયમાં નિમણૂક પત્રો જાહેર કરવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment