ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના દર મહિને રૂપિયા 1250 ની સહાય મળશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહોમાં લાવવા માટે સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે જેમાં વહાલી દિકરી યોજના વન સ્ટોપ સેન્ટર લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર 181 મહિલા હેલ્પલાઇન નંબર પોલીસ સ્ટેશન બેઇઝ્ડ ટોપ સેન્ટરલક્ષી મહિલા કલ્યાણ સ્વરૂપા એટલે કે વિધવા બહેનોને સમાજમાં પુનઃસ્થાપન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે Gujarat Ganga Swarupa Pension yojana 2024

આ બધા પેન્શન યોજના ગુજરાત માટે જણાવવામાં આવી રહી છે જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને જો તમે વિધવા પેન્શન યોજના નું લાભ લેવા માંગતા હોવ તો તમારા માટે આ યોજના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ગુજરાત ગંગા સ્વરૂપમાં પેન્શન યોજના હેઠળ દરેક લાભાર્થીને દર મહિને પેન્શન તરીકે રૂપિયા 1250 ની સહાય આપવામાં આવે છે વિધવા પેન્શન યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંબંધ સંસ્થા અને પારદર્શિતા બતાવવાનું એક પ્રયાસ છે

WhatsApp Channel Join
telegram Channel Join

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો ગુજરાતમાં કોઈ મહિલાના પતિ નું મૃત્યુ થાય છે તેથી નિરાધાર મહિલાને ટેકો આપવા માટે સરકારે તેને દર મહિને ₹500 નું પેન્શન આપ્યું બાદમાં સરકાર દ્વારા આ યોજનામાં ફેરફારો કરવામાં આવ્યા હતા જેની વધુ વિગતો અમે આ લેખમાં આપેલી છે જેને તમારે કાળજીપૂર્વક નોંધ લેવી

ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ મનનું પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન સ્કીમ ચલાવવામાં આવે છે

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના Gujarat Ganga Swarupa Pension yojana 2024

વિધવા સહાય યોજના ના લાભ નીચે મુજબ મળવાપાત્ર છે

  • વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા ૧૨૫૦ જમા કરવામાં આવશે
  • વિધવા સહાય મેળવવા લાભાર્થીનો અકસ્માતે મૃત્યુ થતાં સરકાર શ્રી ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા એક લાખ મળવા પાત્ર છે
  • વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજિયાત પણે બે વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની તાલી મેળવવાની રહેશે

વિધવા સહાય યોજનાની પાત્રતા Gujarat Ganga Swarupa Pension yojana 2024

  • 18 વર્ષ કે તેથી વધુ વહીની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવા પાત્ર થશે
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ વીડો સ્કીમ અંતર્ગત બીપીએલ લાભાર્થી તેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
  • ગુજરાત સરકારની રાધા વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચે છે અને 40 વર્ષથી વધુ વર્ષ ઉપરના બીપીએલ ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે
  • વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20000 તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 ની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે

ઘરે બેઠા રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું જાણો, ખાલી ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જરૂરી દસ્તાવેજો

  1. પતિના મરણ નો દાખલો
  2. આધારકાર્ડ
  3. રેશનકાર્ડની નકલ
  4. આવકનો દાખલો
  5. વિધવા હોવા અંગેનો દાખલો
  6. પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટી શ્રી નું પ્રમાણપત્ર
  7. અરજદારની ઉંમર અંગેના પુરાવા
  8. પાસપોર્ટ સાઇઝના ફોટા
  9. બેંક અથવા પોસ્ટ પાસબુક

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?

વિધવા સહાય યોજના ફોર્મ ભરવા બાબતે લોકોને ઘણા બધા પ્રશ્નો હોય છે જેમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની અને કેવી રીતે પેન્શન યોજનાનો લાભ મેળવી શકાય છે?

  • ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના અન્વયે ઓનલાઇન અરજી બાબતે કામગીરી ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે
  • ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
  • સૌપ્રથમ વિધવા સહાય યોજના ફોર્મ ની નકલ મેળવીને અરજીપર ગ્રામ પંચાયતના તલાટી શ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE પાસે જવાનું રહેશે
  • ગ્રામ પંચાયતના VCE દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે

વિધવા સહાય યોજના હેલ્પલાઇન નંબર

વિધવા સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ હેલ્પલાઇન નંબર 18002335500

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમને લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરવાનું રહેશે
  • વિધવા સહાય યોજના નો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓને કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદાર શ્રી ની કચેરીમાં આપવાનું રહેશે

વિધવા સહાય યોજના ની અરજીનું ઓનલાઇન સ્ટેટસ કેવી રીતે જાણી શકાય?

  • સહાય યોજના ની અરજી અન્વયે લોકો આ પ્રકારે પ્રશ્નો પૂછે છે જેમાં વિધવા સહાય યોજના ઓનલાઈન સ્ટેટસ અને કેવી રીતે ઓનલાઇન અરજી ની સ્થિતિને તપાસવી?
  • સૌપ્રથમ લાભાર્થી એ વિધવા સહાય પેન્શનની વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ NSAP મા benificiary search માં જવાનું રહેશે
  • ત્યારબાદ pension payment details NEW પર ક્લિક કરવાનું રહેશે
  • લાભાર્થી ત્રણ રીતે પોતાની ઓનલાઇન અરજી નું સ્ટેટસ જાણી શકે છે

Leave a Comment