Chhaava Worldwide Collection: 2025 માં ઘણી એવી ફિલ્મો રિલીઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર સારું એવું પરફોર્મન્સ કર્યો છે બીજી તરફ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ખૂબ જ ધમાકેદાર બોક્સ ઓફિસમાં કલેક્શન કરનારી હિટ ફિલ્મ સાબિત થઈ છે , આ સિવાય એક ફિલ્મ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે જેમની ગર્જના આખી દુનિયામાં સંભળાઈ રહી છે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે એટલું જ નહીં વિદેશી કો પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, ‘છાવા’ ફિલ્મ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે સાથે જ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારના સિનેમા ઘરોમાં પણ સારું એવું કલેક્શન કરી ચૂકી છે
‘છાવા’ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ખૂબ જ શાનદાર અને અદભુત રિસ્પોન્સ જોવા મળ્યો છે દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરે છે આપ સૌને વધુમાં જણાવી દઈએ તો 18 દિવસમાં વિકી કૌશલની ફિલ્મે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ સુલતાનનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે ‘છાવા’ ફિલ્મની આંતરરાષ્ટ્રીય બજારના કલેક્શન ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે હવે સાચો કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે
‘છાવા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દર્શકો આ ફિલ્મને જોવા માટે રાહ જોઈ રહ્યા હતા હવે આખરે રિલીઝ થઈ ગઈ છે ત્યારે આ ફિલ્મને ભારત જ નહીં પરંતુ દેશ દુનિયાના ખેતરોમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને મોટી મોટી ફિલ્મનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે 20 દિવસમાં વિશ્વપરમાં આ ફિલ્મે 700 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે