Govinda Divorce : ગોવિંદાના છૂટાછેડા પર તેની બહેન કામિનીએ મૌન તોડ્યું,મોટો ખુલાસો

Govinda Divorce : બોલીવુડના જાણીતા કલાકાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા છૂટાછેડાને લઈને ખૂબ જ ચર્ચામાં છે  કારણકે એવી ચર્ચાઓ થઈ રહી છે કે બંને ખૂબ જલદી અલગ થઈ જશે અને અફવાઓ પણ ચાલી રહી છે આ સાથે જ  ચાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે કારણ કે ગોવિંદા ના ચાહકો આજે પણ મોટી સંખ્યામાં છે બંનેના લગ્નના 37 વર્ષ થઈ ચૂક્યા છે અને હવે બંને અલગ થવા જઈ રહ્યા છે ગોવિંદાની બહેન કામિની ખનાઈ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી સાથે જ ગોવિંદાએ પણ ડિવોર્સને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી ચાલો તમને આ અંગે વિગતવાર માહિતી આપીએ

ગોવિંદાની બહેને મૌન તોડ્યું

મીડિયા રિપોર્ટમાં જે સામે આવી છે વિગતો તે મુજબ ગોવિંદાની બહેન કામિની ખનાઈ હાલમાં જ મોન તોડ્યું છે તેમના ભાઈ અને તેમના ભાભીના ડિવોર્સ અંગે તેમણે ચર્ચા કરી છે તેમને પ્રતિક્રિયા આપી છે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ તેમને આપ્યો હતો તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “મારી પાસે વધારે માહિતી નથી પરંતુ હું ખૂબ જ વ્યસ્ત છું અમે ખૂબ જ ભાગ્ય જ મળીએ છીએ તેથી અમે વધારે એકબીજા વિશે વધારે ચર્ચા કરતા નથી આ વિષય પર વધુ કંઈક કહેવા માંગતી નથી કારણ કે તેમાં બંને પરિવારો સામેલ છે હું બંનેને ખૂબ જ પ્રેમ કરું છું” આ સિવાય તેમની બહેને વધુ વિગતો આપી ન હતી કારણ કે તે પણ ગોવિંદાની જે અફવાઓ છે અને ચર્ચાઓ છે તેમના વિશે વધુ માહિતી આપવા માંગતી નથી 

ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે સાથે છે એ પણ વિગતો સામે આવી રહી છે કે ગોવિંદા ની પત્ની સુનીતા પોતાનું જન્મદિવસ કેટલા ઉજવી રહી છે ઘણા વર્ષોથી આપ સૌ જણાવી દઈએ કે સુનીતા એ કહ્યું હતું કે ગોવિંદા જ્યારે રાજકારણમાં જોડાયા ત્યારે ઘણા નેતાઓ ઘરે આવતા હતા તે સમયે હું અને ટીના ઘરે રહેતા હતા અને શોર્ટ્સ પહેરતા હતા તેની સામે આમ ફરવું સારું નહોતું લાગતું તેથી અમે એક અલગ ફ્લેટ લીધો જેથી તે ફ્લેટમાં તેની મીટીંગો કરી શકે આવી ઘણી બધી બાબતોનો ખુલાસો તેમની પત્નીએ કર્યો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment