Ranveer Allahbadia: રણવીર અલ્લાહબાડિયા અને તેમની ગર્લફ્રેન્ડે વચ્ચે થયું બ્રેકઅપ, વિવાદ બાદ મોટો નિર્ણય

Ranveer Allahbadia: સમર રૈના લોકપ્રિય સો ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટ પર રણવીર અલ્હાબાદિયાએ એક વિવાદાસ્પદ ટીપણી કરી હતી ત્યારબાદ તેઓ ખૂબ જ વિવાદમાં આવ્યો તેમના વિરોધ ઘણી જગ્યાએ પોલીસ ફરિયાદ પણ થઈ છે અને youtube પર અને ઉદ્યોગ ક્ષેત્રમાં રણવીરનું ખૂબ જ મોટું નામ છે પરંતુ હવે તેમને ગર્લફ્રેન્ડે પણ તેમને અનફોલો કરી દીધા હોવાની અફવાઓ ચાલી રહી છે વિવાદને કારણે તેમની છબી પણ ખરાબ થઈ ગઈ છે બોલીવુડ સેલિબ્રિટીઝથી લઈને રાજકારણીઓ પણ તેમને ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવી રહ્યા છે તેમને ખૂબ જ શરમજનક ટીપણી પોતાના શોમાં કરી હતી. ચાલો તમને જણાવી દઈએ કોણ છે તેમની ગર્લફ્રેન્ડ અને તેમના બ્રેકઅપની વાત કેટલી સાચી છે

રણવીર અલ્હાબાદિયાએ ભારે વિવાદ બાદ તેમણે ટ્વિટરના માધ્યમથી માફી પણ માંગી હતી તો બીજી તરફ ઘણા બધા બોલીવુડ સેલિબ્રિટીઝ અને રાજનેતાઓ પણ તેમનો વિરોધ કર્યો હતો અને તેમને કડક કાર્યવાહી થાય તેવી માંગ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી

રણવીર અલ્હાબાદિયાની ગર્લફ્રેન્ડ તેમની સાથે કરશે બ્રેકઅપ

બીજી તરફ એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ સોના તાજેતરમાં છે એપિસોડમાં વિભાગ સર્જાયા બાદ રણવીરની ગર્લફ્રેન્ડ તેમને છોડી દેશે કારણ કે રણવીરની ઘણા બધી છબી ખરાબ થઈ ચૂકી છે તે ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી છે આ સાથે જ તેમને ઓનલાઇન વિભાગનો પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કથિક ગર્લફ્રેન્ડ નીકી શર્મા પણ તેમને છોડી ગઈ છે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો સમય રહીનાના સોયસ ગોટ ટેલેન્ટ ના નામથી ચાલી રહેલા વિવાદના કારણે હવે નીકી શર્માએ પણ પોતાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકે છે અને નકારાત્મક ઊર્જાને ન કરવા વિશે ઉલ્લેખ કર્યો હતો જેથી તેમના ચાહકો રણવીર અને તેમની ગર્લફ્રેન્ડ વધે વચ્ચે વિવાદ થયા બાદ બ્રેકઅપ થયું હોવાનું સામે આવ્યું છે

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment