Sonam Kapoor : આજના સમયમાં બોલીવુડની ઘણી બધી એવી અભિનેત્રીઓ છે જે રાતોરાત તેમની તસવીરો અથવા વિડિયોઝ વાયરલ થઈ જતા હોય છે વધુ એક અભિનેત્રી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ તેમની ટીકા કરી રહ્યા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર instagram પર એક વિડિયોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી રેમ્પ વોક કરી રહી છે તે દરમિયાન તેઓ રડતી નજરે ચડે છે આ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર છે આ અભિનેત્રી રડતા નજરે ચડી હતી ચાહકોએ પણ તેમને ખૂબ જ ટ્રોલ કરી હતી. અને તેમની ટીકા કરી હતી. ચાલો તમને જણાવીએ સોનમ કપૂરની ટીકા કરવાનું સૌથી મોટું કારણ શું છે?
રેમ્પ વોક પર રડવા લાગી સોનમ કપૂર
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેમનો વિડિયો જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સોનમ કપૂર અને તેના અભિનય કરતા તેના સ્ટાઇલ માટે વધુ જાણીતી છે પરંતુ આ વખતે ચાહકોનું ધ્યાન તેમણે વધુ આકર્ષિત કર્યું છે અભિનેત્રી કોઈ ઇવેન્ટમાં હોય કે સોશિયલ મીડિયા પર હોય તે હંમેશા તેમના લુકના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે વીડિયોમાં તે રેમ્પ વોક કરતા રડતા નજરે ચડી હતી
શા માટે સોનમ કપૂર થઈ ભાવુક?
instagram પર જ્યારે સોનમ કપૂર નો વિડીયો વાયરલ થયો ત્યારે લોકોએ કમેન્ટ કરીને તેમને ડ્રામેબાજ કહી સાથે છે આપ સૌને જણાવી દઈએ તો વીડિયોમાં તેઓ ઓફ-વ્હાઇટ ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું આ દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને ફેશન શો નું આયોજન સુપ્રસિદ્ધ ડિઝાઇનર રોહિત બાલની યાદમાં કરવામાં આવ્યું હતું. સોનમ કપૂર જ્યારે રડતી હતી ત્યારે તેમના રિએક્શન જોઈને ઘણા બધા ચાહકોએ તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ઓવર એક્ટિંગ કરી રહી છે અને ઓવર એક્ટિંગના 10 રૂપિયા કાપવામાં આવશે સાથે જ ઘણી બધી ટીકા કમેન્ટ પણ કરી હતી