Apple iPhone 16E Launched: એપલનો સૌથી સસ્તો ફોન લોન્ચ જેમાં મળશે Apple Intelligence ફીચર્સ, જાણો કિંમત

Apple iPhone 16E: એપલ એ તેમનું સૌથી સસ્તો મોબાઇલ લોન્ચ કરી દીધો છે iPhone 16e  ફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે પણ એપલનો સૌથી સસ્તો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ મોબાઈલ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આ ફોનમાં આપવામાં આવેલા એપલ ઇન્ટેલિજન્ટ ફીચર્સ ખૂબ જ શાનદાર છે આ સાથે જ ખૂબ જ અદભુત આકર્ષક લુક માં લોન્ચ કરવામાં આવ્યો છે ચલો તમને જણાવીએ Apple iPhone 16E   ફોનની કિંમત અને ખાસિયત વિશે

Apple iPhone 16E ની કિંમત

એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલો આ ફોનની કિંમતની વાત કરીએ તો  59,999 રૂપિયાથી  શરૂ થાય છે સાથે જ અલગ-અલગ સ્ટોરેજ પ્રમાણે આ ફોનની કિંમત નક્કી કરવામાં આવી છે આ ફોન 28 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે જો તમે ફોનને ખરીદવા માંગતા હોય તો તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો અને નજીકના ફોન સ્ટોર  પર જઈને ખરીદી શકો છો આ સાથે જ અન્ય કિંમત વિશે વાત કરીએ તો . હેન્ડસેટના 256 GB અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 69,900 રૂપિયા અને 89,900 રૂપિયા  સુધીમાં ઉપલબ્ધ છે આ સાથે જો તમે આ ફોનને ખરેખર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો નીચે આપેલા થોડાક ફ્યુચર્સ પર નજર કરો

Apple iPhone 16E ફીચર્સ

આ ફોન દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે સૌથી પહેલા ડિસ્પ્લેની વાત કરીએ તો 6.1-ઇંચ (2532×1170 પિક્સેલ્સ) OLED 460ppi સુપર રેટિના XDR ડિસ્પ્લે  આપવામાં આવી છે આ સાથે જ અન્ય ફીચર્સ ની વાત કરીએ તો આપ ફોનની અંદર સ્ટોરેજ ખૂબ જ મોટું મળે છે અને વિશાળ મળે છે આ સાથે જ એપલ ફોન સિક્સ-કોર A18 3nm ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે  ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને પાણી અને ધૂળ  જેવા ચોખામાંથી પણ બચાવી શકે છે તેવું પ્રોટેક્શન ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળશે

Join WhatsApp

Join Now

Leave a Comment