Jio Recharge Plan: ફરી એકવાર જિયોનો ધમાકો, લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન

Jio Recharge Plan: Jio ના ગ્રાહક માટે ફરી એકવાર નવો જબરદસ્ત પ્લાન લોન્ચ થઈ ચૂક્યો છે પોતાના બેસ્ટ કોલિંગ પ્લાન શોધી રહ્યા છો તો તમારા માટે આ બેસ્ટ પ્લાન સાબિત થઈ શકે છે જીઓના ઘણા બધા એવા પ્લાન છે જેમાં તમને જબરદસ્ત સુવિધાઓનો લાભ ઉઠાવવાનો મોકો મળે છે પરંતુ હાલમાં જ પ્રાઈમરેન્સમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવ્યા હતા જેમાં થી આ ખૂબ જ અદભુત પ્લાન હાલમાં જ લોન્ચ કિંમત કરવામાં આવ્યો છે ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલેજની સુવિધા પણ Jioના પ્લાનમાં આપવામાં આવે છે સાથે જ અનલિમિટેડ કોલિંગ તેમજ પેસ્ટ કોલિંગ પ્લાન પણ આમાં મળે છે ચલો તમને આ પ્લાન વિશે વિગતવાર માહિતી આપીએ

બેસ્ટ જિયો રિચાર્જ પ્લાન : Jio Recharge Plan

હાલમાં જીઓ દ્વારા પ્રાઇમરિનો રિચાર્જ પ્લાન લોન્ચ કરી ચૂક્યો છે જેમાં ગ્રાહકોને ડેટા અને કોલિંગ સહિત ઘણી બધી સુવિધાઓનો લાભ ઉઠાવવાનો મોકો મળશે જીવનના પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખીને દરેક પ્લાન પર વધુ વિચાર કરવામાં આવે છે ત્યારબાદ લોન્ચ કરવામાં આવે છે આ પ્લાન ની કિંમત 189 રૂપિયા છે આ jio નો સૌથી સસ્તો કોલિંગ પ્લાન માનવામાં આવી રહ્યો છે જેઓની વેબસાઈટ પર વેલ્યૂ સેક્શનમાં  અન્ય વિગતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે

પ્લાનની વેલીડીટી અને ફાયદાઓ

Jio ના પ્લાનમાં 28 દિવસ સુધીની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે ગ્રાહકોને પૂરેપૂરી વેલીડીટી દરમિયાન અનલિમિટેડ કોલિંગ ની સુવિધા કરવામાં આવે છે દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર ગમે ત્યારે કોલ કરી શકો છો કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર છે આ પ્લાનમાં ગ્રાહકોને વેલીડીટી દરમિયાન કુલ 100 જેટલા એસએમએસ મોકલવાની પણ સુવિધાઓ આપવામાં આવે છે સાથે 2GB હાઈ સ્પીડ ડેટા પણ પ્રોવાઇડ કરવામાં આવે છે

Join WhatsApp

Join Now

Leave a Comment