Best smartphone under 10000 : ₹ 10 હજાર સુધીના ડિસ્કાઉન્ટ સાથે realme સ્માર્ટફોન ખરીદવાનો મોકો

Best smartphone under 10000  : ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા મોબાઇલ લોન્ચ થવાની તૈયારીમાં છે ત્યારે નવો સ્માર્ટફોન ખૂબ જ ચર્ચામાં છે નવા બે સ્માર્ટફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે જે તમને માત્ર 10,000 સુધીના ડિસ્કાઉન્ટ પર સરળતા થી ઉપલબ્ધ થઈ જશે કંપની વેલેન્ટાઈન વીકના અવસર પર 2 મોબાઈલ  સસ્તા કર્યા છે જેમાંથી તમે તમારી પસંદ મુજબ મોબાઇલને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. જો તમે પણ વેલેન્ટાઇન વીકમાં નવો મોબાઈલ ખરીદવા માંગો છો તો નીચે બે અદભુત મોબાઈલની વિગતો આપી છે

Realme 70Narzo Turbo 5G સ્માર્ટફોન

આ સ્માર્ટફોન દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને તમે ડિસ્કાઉન્ટ સાથે આ ફોનને ખરીદી શકો છો.6GB RAM અને 128GB સ્ટોરેજવાળા આ બજેટ સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.આ સાથે તમે 3000 રૂપિયા સુધીનું કુપન ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો જેથી તમારી ફોનની કિંમત 13999 રૂપિયા આવશે. આટલી ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો સાથે જ વેરિઅન્ટ વાત કરીએ તો 2GB RAM સાથે 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 18,999 રૂપિયાની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે. આ મોબાઇલમાં પણ 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવીને તમે ફોનને ખરીદી શકો છો

Realme GT 6T સ્માર્ટફોન

આ સ્માર્ટ ફોન દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત ફીશ આપવામાં આવ્યા છે આ ફોનની ડિસ્કાઉન્ટ અને કિંમત વિશે વાત કરીએ તો 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથેના આ ડિવાઇસનું બેઝ વેરિઅન્ટ 32,999 રૂપિયાને બદલે 25,999 રૂપિયાની  કિંમતમાં તમે ખરીદી શકો છો આ ફોન પર 4000 રૂપિયા સુધીની ઓફર પણ ચાલી રહી છે અને 3000 રૂપિયા સુધીનું કોપન ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે આ સાથે જ ત્રીજો મોબાઈલ 29,999 રૂપિયામાં છે  જેમાં તમને 3000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે આ બંને મોબાઈલ તમે સસ્તી કિંમતમાં ખરીદી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment