નવા વર્ષમાં એટલે કે 2025 માં ઘણા બધા નવા ફોન લોન્ચ થવાના છે તો બીજી તરફ જુના ફોન પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહ્યો છે આજે અમે તમને Google Pixel ના ફોન વિશે જણાવીશું જેમના પર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે flipkart પર આ મોબાઈલ ને સેલ કરવામાં આવી રહ્યો છે પિક્સલ ફોન પર ડિસ્કાઉન્ટ સાથે તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો 64 મેગાપિક્સલ કેમેરાવાળો એક શાનદાર Pixel ફોન 24 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં સેલમાં ઉપલબ્ધ છે. જો તમે આ ફોનને ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ પિક્સલ ફોલ ફોન પર 23 હજાર રૂપિયા સુધીનું સસ્તા ભાવમાં તમે ખરીદી શકો છો ચલો તમને ડિસ્કાઉન્ટ ઓફર વિશે વિગતવાર માહિતી આપીએ..
Google Pixel 8a ફોન પર ભારે ડિસ્કાઉન્ટ
જો તમે આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે આમ તો આ ફોન ખૂબ જ મોંઘો છે સ્ટોરેજ વિશે વાત કરીએ તો 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે ફોનનું એલો કલર વેરિઅન્ટ 36,999 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર ખરીદી કરી શકો છો અને આ ફોન પર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ ફોનના ડિસ્કાઉન્ટ અને ફીચર્સ વિશે વાત કરીએ તો ફોનમાં 6.1 ઇંચની ડિસ્પ્લે, 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, ટેન્સર G3 ચિપસેટ અને 4404 mAh બેટરી જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યા છે
Google Pixel 9 સ્માર્ટફોન પર તગડો ડિસ્કાઉન્ટ
આ ફોનની કિંમત સામાન્ય માર્કેટમાં ખૂબ જ વધારે હોય છે પરંતુ તમે 71,999 રૂપિયાના સેલ પર તમે આ સરળતાથી આ ફોનને ખરીદી શકો છો flipkart પર આ ફોનની કિંમત 79,999 રૂપિયાની કિંમત સાથે લિસ્ટેડ છે. તો બીજી તરફ આ ફોનના સ્ટોરેજ ની વાત કરીએ તો 256GB સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોન એ ખરીદી શકો છો વધુમાં જણાવી દઈએ તો કેમેરા ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર છે મુખ્ય કેમેરા, 10.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, ટેન્સર G4 ચિપસેટ અને 4700 mAh બેટરી જવાબ ફીચર તમને આ સ્માર્ટફોનમાં જોવા મળશે