Airtel Plan : એરટેલ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ હાલમાં પોતાના પ્રિપેડ પ્લાનમાં મોટા ફેરફાર કર્યા છે જેમની સીધી અસર એરટેલના ગ્રાહકો પર પડવા જઈ રહી છે આપ સૌને જણાવી દઈએ તો ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે જેમાં નેટવર્ક ઓપરેટરોને સ્પેશિયલ વાઉચર ઓફર કરવાની જરૂર છે જેમાં વોઇસ એસએમએસ નો પણ સમાવેશ થાય છે જો તમે પણ airtel નું સીમકાર્ડ ઉપયોગ કરતા હોય અને એરટેલના ગ્રાહક છો તો તમારા માટે આ અપડેટ ખૂબ જ મહત્વની છે ચલો તમને લેટેસ્ટ અપડેટ વિશે વિગતવાર માહિતી આપી
509 Airtel રૂપિયાનો પ્રીપેડ પ્લાન
airtel નું પ્રીપેડ પ્લાન છે જેમાં 84 દિવસની વેલીડીટી આપવામાં આવે છે રિચાર્જ ની વાત કરીએ તો ₹590 નું રિચાર્જ કરવાનું હોય છે જેમાં ગ્રાહકો માટે ખૂબ જ મહત્વનો છે પરંતુ મોબાઈલ ડેટાને જરૂર નથી હોતી અનલિમિટેડ વોઇસ કોલિંગ કરી શકો છો આ રિચાર્જમાં તમને 900 એસ.એમ.એસ.એસ મફત મળે છે. વધુમાં જણાવી દઈએ તો એરટેલ રિચાર્જ પ્લાન airtel એક્સ્ટ્રીમ એપ્લિકેશન્સ આ સાથે જ અન્ય ઘણી બધી સુવિધાઓનો પણ લાભ ઉઠાવવાનો મોકો મળે છે અગાઉ ₹509 પ્લાનમાં ગ્રાહકોને છ જીબી મોબાઈલ ડેટા મળતો હતો પરંતુ હવે આ પ્લાનમાં ઓછા ફાયદાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઓછી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે
અનલિમિટેડ વોઇસ કોલ અનલિમિટેડ એસએમએસ અને 579 નું આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જેમાં તમને 84 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે 6gb મોબાઈલ ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે વોઇસ અને એસએમએસ બેનિફિટ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે આ સૌથી સસ્તો પ્લાન માનવામાં આવે છે જેમાં 84 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે. અગાઉ જે રીતના પ્લાન airtel પર લોન્ચ કરવામાં આવ્યા હતા તેના કરતા હવે વધારે પૈસા ચૂકવવા પડશે અને ઓછી સુવિધામાં પણ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે