How To Hide WhatsApp DP: WhatsApp ખાસ સેટિંગ, ફક્ત તમે જેને ઇચ્છો છો તે જ તમારો ડીપી જોઈ શકશે

How To Hide WhatsApp DP

How To Hide WhatsApp DP :વોટ્સએપ પર સ્ટેટસ અને ડિસ્પ્લે પિક્ચર (ડીપી) આ વસ્તુઓ તમે પણ સંતાડવા માંગો છો અને કોઈને દેખાડવા માંગતા નથી તો તમે કરી શકો છો કારણ કે whatsapp ફિચર આવી ગયું છે જેનાથી તમારે એને બતાવવું હશે તેને સ્ટેટસ કે તમારો પ્રોફાઈલ ફોટો બતાવી શકો છો તમને ખબર નહીં હોય કે આ સેટિંગ કેવી રીતે કરવું તો એની માહિતી અમે વિગતવાર નીચે આપેલ છે તે પ્રમાણે કરજો એટલે તમારો ફોટો અને સ્ટેટસ જે વ્યક્તિને બતાવવું હશે તેને બતાવશે બીજા લોકોને નહીં બતાવે.

હીરા ઘણા લોકો છે કે whatsapp માં એક પર્સનલ whatsapp અને એક બિઝનેસ whatsapp બંને વાપરે છે આ બંને વર્ષે તમે પ્રોફાઈલ ફોટો છુપાઈ શકો છો એટલે કે હાઇડ રાખી શકો છો કારણ કે ઘણા એવા લોકો હોય છે કિચન ને આપણે ફોટો બતાડો હોય છે ઘણા એવા લોકો છે કે ફોટો બતાડવો નથી હોતો તમે whatsapp નો ફોટો ના બતાવવા માંગતા હોય તો આ રીતે whatsapp નો ઉપયોગ કરી શકો છો.

WhatsApp પર તમારો પ્રોફાઇલ ફોટો કેવી રીતે છુપાવવો?

  • WhatsApp માં સેટિંગ્સમાં જાઓ
  • એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી privecy પર ક્લિક કરો
  • હવે પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો
  • WhatsApp પર ડિફોલ્ટ સેટિંગ એ છે કે દરેક વ્યક્તિ તમારો પ્રોફાઇલ ફોટો જોઈ શકે.
  • તમારા નંબર ફોનમાં સેવ છે તે લોકો જ તમારો ફોટો જોઈ શકે, તો આ સેટિંગને My Contact માં બદલો.
  • જો તમે ઇચ્છતા નથી કે કોઈ તેને જુએ, તો કોઈ નહીં પસંદ કરો. આનાથી WhatsApp પર તમારો ફોટો બધાથી છુપાઈ જશે
  • એકવાર તમારો પ્રોફાઇલ ફોટો છુપાવી દેવામાં આવે, પછી જે લોકો તમને મેસેજ કરી રહ્યા છે તેઓ તેમના ડીપીમાં ડિફોલ્ટ ગ્રે રંગનો ફોટો જોશે.

Join WhatsApp

Join Now

Leave a Comment