10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો Infinix Smart 9 HD સ્માર્ટફોન, જાણો કિંમત અને ખાસિયત

Infinix Smart 9 HD: વર્ષ 2025 માં ઘણા બધા નવા ફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યા છે જેમાં Infinix Smart 9 HD  સ્માર્ટફોન હાલ ખૂબ જ ચર્ચામાં છે 17 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થઈ ચૂકેલા  આ મોબાઇલમાં ઘણા બધા અદભુત ફીચર્સ જોવા મળે છે આ સ્માર્ટફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે સાથે જ બે કલરમાં આ ફોન હાલ ઉપલબ્ધ છે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો પણ મોકો ઓનલાઈન  માધ્યમથી ઉઠાવી શકો છો ઘણા સમયથી આ ફોન લોન્ચ થવાની તૈયારી કરી રહ્યો હતો હાલ કંપની આ ફોનને લોન્ચ કરી દીધો છે ચલો તમને આ ફોન વિશે મહત્વપૂર્ણ વિગતો જણાવીએ 

Infinix Smart 9 HD સ્માર્ટફોનની વિગત

હાલમાં ફોનની જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આ સ્માર્ટફોન 28 જાન્યુઆરીએ  લોન્ચ થવાની તૈયારીમાં છે ઓફિસિયલ ટીસર પણ ટૂંક સમયમાં ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે રિપોર્ટ મુજબ Infinix Smart 9 HD ની લીક થયેલી લાઈવ તસવીરોમાં,  ઘણા બધા ફીચર્સ પણ લિંક થઈ ચૂક્યા છે આ ફોનના ટૂંકમાં ફીચર્સ ની વાત કરીએ તો આ હેન્ડસેટ મેટાલિક બ્લેક અને નીઓ ટાઇટેનિયમ કલર વિકલ્પોમાં  આપવામાં આવ્યા છે આ સિવાય કેમરા ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યો છે કેમરા ફીચર્સ ની વાત કરીએ તો  પાછળનો કેમેરા મોડ્યુલ એક ચોરસ કેમેરા મોડ્યુલ છે જેમાં બે કેમેરા સેન્સર, ગોળી આકારના LED ફ્લેશ યુનિટ  સાથે કેમેરા પણ આપવામાં આવ્યા છે 

Infinix Smart 9 HD સ્માર્ટફોનની કિંમત

આ ફોન લેતા પહેલા કિંમત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ ફોનની કિંમત વિશે વાત કરીએ તો અલગ અલગ વેરિએટ પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે Infinix Smart 8 HD, દેશમાં 3GB+64GB વિકલ્પ માટે 7,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નવો ફોન પણ આ કિંમતની આસપાસ હોઈ શકે છે  આ સિવાય બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ શાનદાર આપવામાં આવી છે ડિસ્પ્લે ફ્યુચર્સ પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યો છે આ કિંમતમાં જો તમે ફોન ખરીદો છો તો તમને Unisoc T606 SoC પ્રોસેસર છે અને તેમાં 5,000mAh બેટરી છે. તેમાં 6.6-ઇંચ 90Hz HD+ ડિસ્પ્લે, 13-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા જેવા ફીચર્સ આ ફોનમાં જોવા મળશે

 

Join WhatsApp

Join Now

Leave a Comment