iPhone 16 Pro: ભારતીય બજારમાં આમ તો ઘણા બધા મોંઘા મોબાઈલ તમને ઉપલબ્ધ થઈ જશે પરંતુ iphone બ્રાન્ડના મોંઘા મોબાઈલ ખરીદવા માટે લોકો ખૂબ જ રસ ધરાવતા હોય છે પરંતુ જો તમે એપલનો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ iPhone 16 Pro સ્માર્ટફોન માં ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહ્યો છે જેમાં તમે 3000 રૂપિયા સુધીનું કેશબેક ઓફર સાથે આ ફોનને ખરીદી શકો છો સાથે જ આ ફોનની ખાસિયત પણ તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જાણી શકશો વધુમાં જણાવી દઇએ તો આ ફોન દેખવામાં ખૂબ જ આકર્ષક છે અને ડિસ્કાઉન્ટ ઉપર સાથે ખરીદવાનો મોકો છે ચલો તમને આ અંગે વિગતવાર માહિતી આપીએ
iPhone 16 Pro પર ઑફર્સ અને ડિસ્કાઉન્ટ
આમ તો આ ફોન ખૂબ જ મોંઘો છે અને તમે આપોને ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો પરંતુ આપ સૌને જણાવી દઈએ તો આ ફોનમાં હાલ ઓફર ચાલી રહી છે ઓફર સાથે ફોન ને ખરીદવા પર તમને ખૂબ જ સસ્તી કિંમતમાં ઉપલબ્ધ થઈ જશે આ ફોન iPhone 16 Pro ની લોન્ચ કિંમત 1,19,900 રૂપિયા છે. જોકે, એપલના રિસેલર iNvent એ તેની વેબસાઇટ પર ડિસ્કાઉન્ટેડ કિંમતે સ્માર્ટફોનને લિસ્ટ કર્યો છે.
આ ફોન હવે હાલમાં 14,900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો કિંમતમાં પણ ઘટાડો થયો છે જો તમે કોટક મહેન્દ્ર બેન્ક તેમજ icici બેંક અથવા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે ચાલે સાથે સાથે હપ્તા સાથે પણ આ ફોનને ખરીદી શકો છો 3000 રૂપિયા સુધીનું કેશબેક ઓફર પણ મેળવી શકો છો આ સાથે જ આ ફોનની કિંમત ઘટીને હવે 1,4,900 રૂપિયાની આસપાસ થઈ જાય છે આટલી ઓછી કિંમતમાં તમારી પાસે આ ફોનને ખરીદવાનો બહેતર મોકો છે