iPhone SE 4 : Apple નો સૌથી સસ્તો ફોન ટૂંક સમયમાં જ લોન્ચ થઈ શકે છે ઘણા લોકો એપલના ફોનમાં વધુ પૈસા ખર્ચતા હોય છે પરંતુ હવે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી કારણ કે સૌથી સસ્તો iPhone SE 4 ફોન ટૂંક સમયમાં જ લોન્ચ થઈ શકે તેવી શક્યતાઓ છે હાલમાં જ તેમની ઘણી બધી ખાસિયતો મીડિયા હવાલોમાં સામે આવી ગઈ છે ઘણા બધા અદભુત ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળે છે આ સિવાય વધુમાં જણાવી દઈએ તો iPad 11, iPad Air અને MacBook Air મોડેલો ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે ચલો તમને જણાવીએ આ ફોન ક્યારે લોન્ચ થશે અને શું કિંમત હશે?
iPhone SE 4 ફોનની ખાસિયત
iPhone SE 4 ફોનની જે વિગતો હાલમાં જે મીડિયા અહેવાલોમાં સામે આવે છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો કેમેરા ક્વોલિટી ખુબ જ સુંદર હશે આ સિવાય અદભુત બેટરી આપવામાં આવી છે કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ડિસ્પ્લે ની વાત કરીએ તો 6.1-ઇંચનો OLED ડિસ્પ્લે ફેસ ID, 48-મેગાપિક્સલનો રીઅર કેમેરા અને USB-C પોર્ટ જેવા ઘણા બધા ફીચર્સ આ મોબાઈલમાં જોવા મળશે
iPhone SE 4 ફોનની શું હશે કિંમત?
આ ફોન આમ તો અન્ય એપલના ફોન કરતાં ખૂબ જ સસ્તા હશે પરંતુ થોડોક મોંઘો મોબાઇલ માનવામાં આવી રહ્યો છે આ ફોનની કિંમત હજુ સુધી કોઈ પણ પ્રકારની સામે નથી આવી પરંતુ જે લાસ્ટ મોડલ જે લોન્ચ થયું હતું તેના કરતાં આ મોબાઈલ ખૂબ જ સસ્તો હોઈ શકે છે વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને માહિતી આપીએ તો iPhone SE 4 iOS 18.3 પ્રીઇન્સ્ટોલ સાથે લોન્ચ થઈ શકે છે કિંમત આગામી ફેબ્રુઆરી સુધીમાં આ ફોનની લોન્ચ થઈ શકે છે અને માહિતી પણ સામે આવી શકે છે