iQOO Neo 10R: ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યો છે આ મોડલનું નામ iQOO Neo 10R છે જે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ મીડ રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે આ ફોન ઘણા સમયથી ચર્ચામાં તો પરંતુ હાલમાં જ આ ફોન લોન્ચ થવા અંગેની વિગતો સામે આવી ચૂકી છે આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી આ ફોનની ફીચર્સ ખાસિયત અને કિંમત વિશે પણ વિગતવાર માહિતી આપીશું. આમ તો આ ફોન દેખાવમાં જેટલો શાનદાર છે તેના કરતાં પણ અદભુત આ ફોનમાં ફીચર્સ આપવામાં આવ્યા છે
iQOO Neo 10R ક્યારે લોન્ચ થશે? જાણો વિગત
હાલમાં જે અપડેટ સામે આવી છે આ ફોનને લઈને તે મુજબ આ ફોન 11 માર્ચ એપ ભારતીય બજારમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે આ સાથે જ કંપની એક નવું રેગ્યુલર વેરિએટ પણ રજુ કર્યું છે iQOO Neo 10R ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે આ ફોન લોન્ચ તથા પહેલા જ તેમના ઘણા બધા ફીચર્સ અને વિગત સામે આવી છે આ ફોનમાં પાછળના પેનલમાં ચોરસ આકારનો કેમેરો મોડ્યુલ પણ આપવામાં આવ્યો છે ડ્યુઅલ કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યો છે. ફોનનો પ્રાઇમરી કેમેરો અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન જેવા ઘણા બધા ફીચર્સ પણ iQOO Neo 10R ફોનમાં જોવા મળશે
iQOO Neo 10R ની કિંમત શુ છે?
ભારતી બજારમાં લોન્ચ થનાર આ ફોનની કિંમત વિશે વિગતવાર માહિતી આપીએ તો હાલમાં જે ન્યુઝ સામે આવે છે તે મુજબ iQOO Neo 10R ફોન ભારતમાં 30,000 થી શરૂઆત ની કિંમતથી લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ ડિસ્કાઉન્ટ સાથે પણ આ ફોનને ખરીદી શકાશે આમ ચીન દેશમાં ખુશ થયો છે ત્યાં આશરે 23 હજારની કિંમત એ લોન્ચ કરવામાં આવ્યો છે ભારતમાં 30,000 ની શરૂઆત કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તો કિંમતમાં ઘટાડો પણ થઈ શકે છે કારણ કે ડિસ્કાઉન્ટ ઉપર પણ ચાલશે જેના કારણે તમને આ ફોન સસ્તી કિંમતમાં ઉપલબ્ધ થઈ જશે