Itel A50 smartphone : જો તમે સૌથી સસ્તો ફોન અને તમારા બજેટમાં ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે મેં તમને સૌથી સસ્તા ફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જે માત્ર 6,499 રૂપિયામાં ઉપલબ્ધ છે અને ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે સાથે શક્તિશાળી કેમેરો પણ આપવામાં આવ્યો છે પ્રોસેસર પણ આપવામાં આવી છે કેમરો ક્વાલિટી ખૂબ જ શાનદાર છે આ મોબાઈલ amazon જેવા પ્લેટફોર્મ પર સૌથી સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે આ સાથે જ કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 8MP દુધીનો કેમેરો આપવામાં આવ્યો છે
Itel A50 smartphone ઓફર વિશેની વિગત
Itel A50 સ્માર્ટફોન ખુબ જ સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે આપ સૌને જણાવી દે તો સ્ટોરેજ પ્રમાણે આપવાની કિંમત નક્કી કરવામાં આવે છે સૌથી સસ્તો ફોન માત્ર 6,499 રૂપિયામાં લિસ્ટ છે જે તમે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી શકો છો.આ ફોનનો 4GB + 64GB વેરિઅન્ટ 7,199 રૂપિયાના MRP ભાવને બદલે 10 ટકા ડિસ્કાઉન્ટ પછી 6,499 રૂપિયામાં લિસ્ટેડ છે. આ સિવાય જો તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો પ્લાન બનાવો છો તો HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અને ફેડરલ બેન્ક ક્રેડિટ કાર્ડના માધ્યમથી ₹1,000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
Itel A50 સ્માર્ટફોન ફીચર્સ
Itel A50 સ્માર્ટ ફોનમાં કેમેરા ફિચર ખૂબ જ શાનદાર છે સૌથી પહેલા સ્ટોરેજની વાત કરીએ તો Itel A50 3GB અને 4GB RAM વિકલ્પોમાં ઉપલબ્ધ છે જેમાં 64GB સ્ટોરેજ આપવામાં આવી છે આ સાથે જ તમે અન્ય મેમરી કાર્ડ ઉમેરીને 8GB સુધી વધારી શકો છો
આ ફોનમાં અન્ય ખૂબ જ જબરદસ્ત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે કેમરા ફીચર્સ ની વાત કરીએ તો ફોટોગ્રાફી માટે, Itel A50 માં AI-આધારિત 8-મેગાપિક્સલનો મુખ્ય રીઅર કેમેરા અને 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ સિવાય બેટરી ની વાત કરીએ તો બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે Itel A50 માં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. A50 નું માપ 163. x 75.7 x 8.7mm છે. જો તમે સસ્તો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે