Jio Recharge Plan : જિયોએ લોન્ચ કર્યા સૌથી સસ્તા 3 પ્લાન, આઈડિયા,એરટેલની કરી દીધી બોલતી બંધ

Jio Recharge Plan : જિયો ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે હાલમાં જિયો દ્વારા ફરી એક વાર ત્રણ નવા ધમાકેદાર પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 300 રૂપિયાથી લઈને 350 રૂપિયાની કિંમતની સિરીઝમાં શાનદાર પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં દરરોજ 2GB સુધીનો ડેટા અને  અનલિમિટેડ કોલિંગ સાથે જ સિનેમાથી મફત ઍક્સેસ ઓફર પણ  આપવામાં આવી છે ચલો તમને ધમાકેદાર શાનદાર ત્રણ પ્લાન વિશે વિગતવાર જાણીએ

Jio નો શાનદાર 319 નો પ્લાન

આ પ્લાનમાં એક મહિનાની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે ઇન્ટરનેટ અને દોઢ જીબી ડેટા નો ઉપયોગ કરવાનો વિકલ્પ મળે છે આ સાથે છે કંપની આપનારમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 જેટલા SMS ફ્રી કરી શકો છો. વધુમાં જણાવી દઈએ તો આ પ્લાનમાં Jio TV અને Jio Cinemaનું ફ્રી સબસ્ક્રિપ્શન  પણ પ્રોવાઇડ કરવામાં આવે છે 

Jioનો 329 રૂપિયાનો પ્લાન વિશે જાણો

 આ પ્લાનમાં 28 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકો છો અને દરરોજ 1.5 જીબી ડેટા  અને અનલિમિટેડ કોલિંગ નો પણ ઉપયોગ કરી શકો છો એટલું જ નહીં  દરરોજ 100 ફ્રી SMS  મોકલી શકો છો અને અન્ય સબ્સ્ક્રાઈબર પ્લાન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે   JioSaavn Pro સાથે Jio TV અને Jio સિનેમાની પણ ઍક્સેસ  આ પ્લાનમાં મળે છે 

જિયોનો 349 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં ઘણા બધા વિકલ્પો પ્રોવાઇડ કરવામાં આવે છે પરંતુ આ પ્લાનમાં ડેટા નો ઉપયોગ કરવા માટે 2GB ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી SMS  મોકલી શકો છો સાથે છે સબસ્ક્રીપ્શન પ્લાન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે જેમ કે આ પ્લાનની અંદર તમને  આ પ્લાનમાં Jio TV અને Jio સિનેમાનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે

Join WhatsApp

Join Now

Leave a Comment