50MP AI કેમેરા 8GB રેમ સાથે Lava Yuva 2 5G લોંચ કિંમત માત્ર 9,499 રૂપિયા !

Lava Yuva 2 5G : Lava એ પોતાનો  નવો લેટેસ્ટ ફોન ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે  Lava Yuva 2 5G લોન્ચ થયાની સાથે જ ખૂબ જ ચર્ચામાં છે આ ફોનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કોલ અને નોટિફિકેશન જેવા ઘણા બધા ફીચર્સ આ મોબાઈલમાં અલગ જોવા મળશે ડિસ્પ્લે થી માંડીને બેટરી ફીચર્સ અને ફોટોગ્રાફી મામલે પણ ખૂબ જ ધમાકેદાર આ મોબાઈલ લોન્ચ થયો છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન થી માંડીને ફીચર્સ અને અન્ય વિગતો વિશે વિગતવાર જણાવીએ 

Lava Yuva 2 5G સ્માર્ટફોન સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે:  આ સ્માર્ટફોનના વિશે વાત કરતા પહેલા ડિસ્પ્લે ફ્યુચર્સની વાત કરીએ તો આ ફોનમાં અદભુત આકર્ષક ડિસ્પ્લે આપવામાં આવી છે ફોનમાં 90Hz રિફ્રેશ રેટ, 700 nits બ્રાઇટનેસ અને સેન્ટ્રલ પંચ-હોલ કટઆઉટ સાથે 6.67-ઇંચ HD+ ડિસ્પ્લે ફીચર્સ આપવામાં આવ્યા છે 
  • કેમેરા:  આ ફોનમાં આપવામાં આવેલ કેમેરા ખૂબ જ અદભુત અને અદભુત ક્વોલિટી વાળા કેમેરા છે જેમાં ફોટોગ્રાફી અને સેલ્ફી વિડીયોગ્રાફી પણ તમે શાનદાર કરી શકો છો આ સિવાય આ સ્માર્ટ ફોનમાં ફોનમાં પાછળ 50MP+2MP AI કેમેરા સેટઅપ છે 8MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે 
  • પ્રોસેસર/RAM: પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં હાર્ડવેર અને વર્ચ્યુઅલ રેમ ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે પ્રોસેસરની વાત કરીએ તો ફોનના નિસોક T760 ચિપસેટ છે8GB રેમ મળશે, જેમાં 4GB હાર્ડવેર રેમ અને 4GB વર્ચ્યુઅલ રેમ છે. આ સાથે ફોનમાં 128GB UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે 
  • બેટરી: આ ફોનમાં લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો 5,000mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગ એન્ડ્રોઇડ 14 પર ચાલે છે.

Lava Yuva 2 5G કિંમત 

હવે તમને આ ફોનની કિંમત વિશે જણાવી દઈએ આમ તો અલગ અલગ વેરિએટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે આ ફોનના 4GB + 128GB મોડલની કિંમત 9,499 રૂપિયા રાખવામાં આવી છે   આ ફોનને તમે ડિસ્કાઉન્ટ ઓફર સાથે પણ ખરીદી શકો છો ડિસ્કાઉન્ટ ઉપર સાથે ખરીદવા પર તમને ભારે છૂટ પણ મળી શકે છે અને ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો હાલ આ ફોનની કિંમત 9,499 રૂપિયાની આસપાસ છે ઓફર સાથે તમે  ઓછી કિંમતમાં ખરીદી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment