માત્ર 6000 રૂપિયામાં 13MP કેમેરા,5000mAh બેટરી સાથે લાવાએ લોન્ચ કર્યો અદભુત સ્માર્ટફોન

Lava Yuva Smart : લાવાએ  પોતાનો ધમાકેદાર સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે સસ્તા ભાવમાં માત્ર 6000 રૂપિયામાં અદભુત ફીચર્સ  પ્રોવાઈડ કરતો શાનદાર લૂકમાં ફોન લોન્ચ કર્યો છે લોન્ચ થતાં જ ખરીદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાથે જ ઘણા બધા ગ્રાહકો આપવાને ખરીદવા માટે તૈયાર છે આ સ્માર્ટફોન Lava Yuva Smart લોન્ચ કર્યો  કર્યો છે આપ સૌને જણાવી દઈએ તો Yuva 2 5G રજૂ કર્યું હતું  જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે એટલું જ નહીં શક્તિશાળી ડિસ્પ્લે સાથે આ લાવા ફોનમાં 6GB સુધીની રેમ, 13MP AI કેમેરા અને 5000mAh બેટરી છે.  જો તમે આ ફોન ખરીદવા માંગતા હોય અથવા ફોનની ખાસિયત અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી માંગતા હોય તો નીચે અમે તમને અન્ય તમામ વિગતો આપી છે સસ્તી કિંમતમાં આટલો સસ્તો સ્માર્ટફોન તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જોયો નહીં હોય જેમાં આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ સામેલ હોય

Lava Yuva Smart  કિંમત 

આ સ્માર્ટફોન ની કિંમત માત્ર 6000 રૂપિયા છે જેમાં ત્રણ રંગો પર ઉપલબ્ધ છે જેમ કે વાઈટ કલર પર છે બ્લુ કલર પર છે અને અન્ય કલર પર તમને આપવાનું ઉપલબ્ધ થઈ જશે જો તમે આ ફોનને amazon flipkart જેવા માધ્યમથી ઓનલાઇન ખરીદવા માંગો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે આ ફોનનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે ફોન સાથે મફત હોમ સર્વિસ અને એક વર્ષની ગેરંટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે 

લાવા યુવા સ્માર્ટની ખાસિયત અને વિશેષતા

આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અને સ્પેસિફિકેશન ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર છે ડિસ્પ્લેની વાત કરીએ તો 6.75-ઇંચ HD+ ડિસ્પ્લે છે જે 720 x 1600 પિક્સેલ રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.  આ સાથે જ કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ શાનદાર છે સેલ્ફી અને વિડીયોગ્રાફી માટે અદભુત કેમેરા ક્વોલિટી આપવામાં આવી છે કેમેરાની વાત કરીએ તો ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફી માટે, 13MP AI-ડ્યુઅલ રીઅર સેન્સર અને સેલ્ફી માટે ફ્રન્ટમાં 5MP સેન્સર  કેમેરો આપવામાં આવ્યો છે આ સિવાય ફોનમાં AI કેમેરા અને HDR, પોટ્રેટ અને નાઇટ મોડ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

સ્ટોરેજ પણ ખૂબ જ શાનદાર છે સ્ટોરેજની વાત કરીએ તો પ્રોસેસર 3GB RAM સાથે જોડાયેલું છે, ફોનમાં 3GB વર્ચ્યુઅલ RAM પણ છે જે કુલ RAM 6GB સુધી  ઉપલબ્ધ થઈ જશે ઇન્ટર્નલ સ્ટોરેજ ની વાત કરીએ તો ઇન્ટરનલ સ્ટોરેજ 64GB છે 

Join WhatsApp

Join Now

Leave a Comment