50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે વોટરપ્રુફ સ્માર્ટફોન બજારમાં થયો લોન્ચ, જાણો કિંમત

Moto G Power 5G (2025): મોટોરોલા એ પોતાનો નવો ફોન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે આપ સૌને  જણાવી દઈએ  આકર્ષક લુક અને અદભુત ફીચર સાથે માર્કેટમાં નવો મોબાઈલ લોન્ચ થઈ ચૂક્યો છેઆ બંને ફોનમાં મીડિયાટેક 6nm ઓક્ટા-કોર ડાયમેન્સિટી ચિપસેટ, 5000mAh મોટી બેટરી અને એન્ડ્રોઇડ 15 આધારિત માય યુએક્સ  જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે જો તમે પણ નવો ફોન ખરીદવાનો વિચારી રહ્યા છો તો આ ફોન ખૂબ જ બેસ્ટ વિકલ્પ  હોઈ શકે છે આ ફોનમાં 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે  હાલમાં ફોન લોન્ચ કરી ચૂક્યો છે મોડલની વાત કરીએ તો  Moto G 5G (2025) અને Moto G Power 5G (2025)  મોડલ નો ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે ચલો તમને આ ફોનની કિંમત અને ખાસિયત વિશે વિગતવાર જણાવીએ 

 Moto G Power 5G (2025) ફોનની ખાસિયત

ગમે તે ફોનને ખરીદતા પહેલા તેમની ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદ જ તમે કોને ખરીદી શકો છો જેથી તમારા ફાયદા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ ફોનની ખાસ કરીને ડિસ્પ્લે ની વાત કરીએ તો 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ HD+ (720 x 1,604 પિક્સેલ્સ) LCD સ્ક્રીન છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે  આ સિવાય ગોરીલા ગ્લાસ પણ આપવામાં આવ્યો છે અને અન્ય સ્માર્ટફોનમાં 6.8-ઇંચની FullHD+ (1,080 x 2,388 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો  સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે ખૂબ જ શાનદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યો છે બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે અદભુત મોબાઈલ છે જુઓ નવા વર્ષમાં તમે ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આપો તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે 

Moto G Power 5G (2025) સ્માર્ટ ફોનની કિંમત 

આપ ફોન હાલ ખૂબ જ ચર્ચામાં તે સોશિયલ મીડિયા પર આપવાની ફોટોસ વાયરલ છે જો તમે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ડિસ્કાઉન્ટ સાથે flipkart અને amazon પર તમે કરી દઈ શકો છો તે પહેલા આપ સૌને આપવાની કિંમત વિશે જણાવી દઈએ તો Moto G Power 5G (2025) ની કિંમત $299.99 (લગભગ રૂ. 25,900) રાખવામાં આવી છે. આ હેન્ડસેટનું વેચાણ અમેરિકામાં 6 ફેબ્રુઆરીથી શરૂ થશે  જેથી તમે ભારતમાં લોન્ચ થાય ત્યારે તમે આપોને ખરીદી શકો છો અને ઓનલાઈન ખરીદવા પર ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment