Moto G05 : ભારતીય બજારમાં અવનવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે પરંતુ જો તમે ઓછી કિંમતમાં નવો ફોન શોધી રહ્યા છો તો આજે અમે તમને માત્ર 7000 રૂપિયાની કિંમતમાં ધમાકેદાર મોબાઈલ વિશે જણાવીશું આ મોબાઈલ Moto G05 સ્માર્ટફોન છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો 13 જાન્યુઆરીથી ભારતભરમાં તેમનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે આ ફોનમાં આપવામાં આવેલ ખાસિયત તમને અન્ય મોટોરોલાના ફોનમાં જોવા નહીં મળે સ્માર્ટફોન 6.67-ઇંચ HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો G81 એક્સ્ટ્રીમ પ્રોસેસર, 5200mAh બેટરી જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે ચાલો તમને આ ફોન વિશે વિગતવાર માહિતી આપીએ
Moto G05 સ્માર્ટ ફોનની ખાસિયત
- સૌપ્રથમ કેમેરાની વાત કરીએ તો કેમેરા ખૂબ જ શાનદાર અદભુત ક્વોલિટી વાળો કેમેરો આપવામાં આવ્યો છે આ ફોનની અંદર 50MP પ્રાથમિક કેમેરા અને 8MP નો સેલ્ફી કેમેરા પોટ્રેટ મોડ અને ઓટો નાઇટ વિઝન કેમેરો આપવામાં આવ્યો છે
- પ્રોસેસરની વાત કરીએ તો MediaTek Helio G81 Extreme પ્રોસેસર આપવામાં આવી છે સાથે છે 4GB હાર્ડવેર અને 8GB વર્ચ્યુઅલ રેમ છે. જેના કારણે ફોનની કુલ રેમ 12GB થઈ સુવિધા મેળવી શકો છો
- Moto G05 માં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,200mAh બેટરી છે. જે 2 દિવસની બેટરી લાઇફ આપે છે.
- એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. તેને બે વર્ષના સુરક્ષા અપડેટ્સ મળવાની પુષ્ટિ થઈ છે.
Moto G05 ની કિંમત અને ઓફર
આ ફોનની અંદર ઘણા બધા ઓફર પણ આપવામાં આવ્યો છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો તમે ડિસ્કાઉન્ટ ઉપર સાથે ખરીદી શકો છો ઓછા પૈસામાં તમને આ ફોન માત્ર ₹7,000 ની આસપાસ ઉપલબ્ધ થઈ જશે અલગ અલગ વેરિયત પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે કિંમતની વાત કરીએ તો, Moto G05 ના 4GB RAM + 64GB સ્ટોરેજ વિકલ્પની કિંમત 6999 રૂપિયા છે આ સાથે જ ફોનની જે કિંમત છે તે પ્રમાણે ફોનમાં આપવામાં આવેલ અને ખાસિયત પણ ખુબ જ સુંદર છે તમે flipkart amazon જેવા પ્લેટફોર્મ પરથી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના માધ્યમથી પાંચ ટકાના કેસબેક સાથે તમે ખરીદી શકો છો