મોટોરોલા યુઝર્સ માટે સારા સમાચાર,આ ફોનમાં એન્ડ્રોઇડ 15 અપડેટ કરવામાં આવ્યો જાણો વિગત

Motorola Edge 50 Pro : ભારતીય ગ્રાહકો માટે મોટોરોલાનો નવો મોબાઈલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે પરંતુ આ ફોનમાં એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે જેથી હવે એન્ડ્રોઇડ જેવા ફિચર્સ તમને આ ફોનમાં જોવા મળશે.Motorola Edge 50 Pro સ્માર્ટફોનમાં અદભુત ખાસિયત આપવામાં આવી છે સાથે જ જો તમે નવા વર્ષમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો ખાસ કરીને મોટોરોલાનો મોબાઇલ તો આ ફોનમાં તમને એન્ડ્રોઇડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ ઘણા બધા અદભુત ખાસિયત પણ છે ચલો તમને આ ફોન વિશે વિગતવાર જણાવીએ સાથે જ ફીચર્સ વિશે પણ માહિતી વાંચો

Motorola Edge 50 Pro સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 15 અપડેટના નવા ફીચર્સ

આ સ્માર્ટફોન ને ખરીદતા પહેલા ફોનના ફીચર્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે  આ સ્માર્ટ ફોનમાં એન્ડ્રોઇડ 15 અપડેટ બિલ્ડ નંબર V1UM35H.10-38-1 સાથે  ખાસિયત આપવામાં આવી છે સાથે જ કનેક્ટિવિટી ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે જેમ કે બ્લૂટૂથ ,સ્ક્રીન રેકોર્ડિંગ ચેતવણી, પ્રીસેટ સાઉન્ડ પ્રોફાઇલ્સ,ફોન્ટ સ્કેલિંગ  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે

એન્ડ્રોઇડ 15 અપડેટમાં ડિસેમ્બર 2024 એન્ડ્રોઇડ સિક્યુરિટી  અંગે સારો મોબાઇલ છે સાથે ચા ફોન જો તમે ઓનલાઈન flipkart ના માધ્યમથી અથવા amazon ના માધ્યમથી  ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે આ ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અને સ્પેસિફિકેશન ખૂબ જ શાનદાર છે

Join WhatsApp

Join Now

Leave a Comment