Motorola Edge 60 Pro Edge 50 Pro નું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં ગ્રાહકોને મળશે વધુ મજબૂત 6000mAh બેટરી, શાનદાર 50MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ અને સ્ટાઈલિશ લુક. ખાસ કરીને મोटो રસીયાઓ માટે આ ફોનમાં અનેક નવીનતમ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
કંપનીએ Motorola Edge 60 Pro માં પાવરફુલ Mediatek Dimensity 8350 Extreme ચિપસેટ ઉપયોગમાં લીધો છે, જેથી ફાસ્ટ અને સ્મૂથ પરફોર્મન્સ મળે છે. હવે ચાલો, આ નવી ડિવાઇસ વિશે વિગતવાર જાણીએ.
Motorola Edge 60 Pro ની કિંમત
Motorola Edge 60 Pro હવે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે અને તે બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે:
- 8GB + 256GB વેરિઅન્ટ ની કિંમત: ₹29,999
- 12GB + 512GB વેરિઅન્ટ ની કિંમત: ₹33,999
Motorola Edge 60 Pro રેમ અને સ્ટોરેજ
8GB+256GB અને 12GB+512GB વિકલ્પ ઉપલબ્ધ
માઈલેજનો રાજા અને મિડલ ક્લાસ પરિવારની પહેલી પસંદ
Motorola Edge 60 Pro બેટરી અને ચાર્જિંગ
- મોટું 6000mAh બેટરી પેક
- 90W ટર્બો પાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
Motorola Edge 60 Pro કેમેરા
- બેક સાઈડ પર ટ્રિપલ કેમેરા સેટઅપ
- 50MP પ્રાઈમરી કેમેરા (OIS સપોર્ટ સાથે)
- 50MP અલ્ટ્રા વાઇડ લેન્સ
- 10MP ટેલિફોટો લેન્સ