Motorola G45 5G: મોટોરોલાના ચાહકો માટે સારા સમાચાર છે કારણ કે ફ્લિપકાર્ટના બિગ સેવિંગ્સ ડેઝ સેલમાં ઓફર ચાલી રહી છે અને આ ડીલમાં તમે Motorola G45 5G સ્માર્ટફોન ને સસ્તા ભાવમાં ખરીદી શકો છો આમ તો આપ ફોનની કિંમત ખૂબ જ વધારે હોય છે એટલે કે સામાન્ય એન્ડ્રોઇડ કરતા વધારે આ ફોનની કિંમત છે પરંતુ તમે ડીલમાં આપોને ખરીદો છો તો તમને સારી એવી છૂટ પણ મળી શકે છે આ ફોનની ખાસ કરીને વાત કરીએ તો 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે જેને તમે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો ડિસ્કાઉન્ટ ઓફર ની વાત કરીએ તો 2500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો પરંતુ ખરીદતા પહેલા ફોનની ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ચલો તમને આ ફોનની ખાસિયત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ
Motorola G45 5G સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ ઓફર
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ દ્વારા આપણને તમે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો સાથે જ એક્સચેન્જ ઓફર સાથે ખરીદવા પર તમને આ ફોન માત્ર 11,900 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે આ સાથે જ તમે એક્સચેન્જ ઓફરમાં આપોને ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો જેમ કે અમે તમને જણાવ્યું ડિસ્કાઉન્ટમાં તમને 2500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે જુના ફોનની સ્થિતિ અને તેના બ્રાન્ડને ધ્યાનમાં રાખીને તમે આપોને એક્સચેન્જ કરાવી શકો છો અને આ ફોનને ખરીદી શકો છો
Moto G45 ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
હવે તમને આ ફોનના કેમેરા ક્વોલિટીથી માંડીને બેટરી ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપીએ સૌથી પહેલા કેમેરાની વાત કરીએ તો આમાં 50-મેગાપિક્સલ મુખ્ય લેન્સ સાથે 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે સાથે જ ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ શાનદાર છે ફોનમાં આપવામાં આવેલી બેટરી 5000mAh આપવામાં આવે છે અને અન્ય ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે સાથે જ ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ સાથે ડોલ્બી ઓડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે