Motorola Razr 50 Ultra સ્માર્ટફોન 20,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો, જાણો ખાસિયત અને ઓફર

Motorola Razr 50 Ultra: મોટોરોલાસૌથી મોંઘો સ્માર્ટફોન હાલ ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો છે ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહ્યો છે આપ સૌ જાણતા જશો કે Motorola Razr 50 Ultra સ્માર્ટફોન  ગયા વર્ષે લોન્ચ થયો હતો પોલટેબલ ફોન હાલ ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે કારણ કે હાલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહ્યો છે રિપબ્લિક ડે સેલ   ઓફર સાથે તમે આ ફોનને ₹20,000 સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો ચલો તમને આ ફોનના ડિસ્કાઉન્ટ ઓફર વિશે અને ફોનની ખાસિયત વિશે જણાવીએ 

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનની ખાસિયત

આ ફોનને ખરીદતા પહેલા આપ સૌને જણાવી દઈએ તો આ ફોન 2024માં જુલાઈ મહિનામાં લોન્ચ થયો હતો આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે કેમેરા ક્વોલિટી ની સૌથી પહેલા વાત કરીએ તો 50 અલ્ટ્રામાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા  ફીચર્સ આપવામાં આવ્યા છે આ સાથે જ આ ડિવાઇસમાં 32-મેગાપિક્સલનો રિયર કેમેરા  આપવામાં આવ્યા છે

સ્ટોરેજ અને રેમની વાત કરીએ તો  12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આપવામાં આવી છે બેટરી પણ ખૂબ જ શાનદાર છે અને લાંબો સમય સુધી ચાલે તેવી ટકાવ બેટરી આપવામાં આવી છે બેટરી ની કેપેસિટી ની વાત કરીએ તો સ્માર્ટફોન 4000mAh ની વિશાળ બેટરી દ્વારા સંચાલિત છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

Motorola Razr 50 Ultraની કિંમત

હાલ આપણને ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યો છે રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી 69,999 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો. આ સાથે જ 26મી જાન્યુઆરી સુધી આ સેલ ચાલશે જેમાં તમે ડિસ્કાઉન્ટ ઓફર સાથે આપોને ખરીદી શકો છો આ સિવાય જો તમારી પાસે કોટક બેંક icici bank અથવા hdfc bank નું ક્રેડિટ કાર્ડ છે તો તેના માધ્યમથી તમે 2500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો ડિસ્કાઉન્ટ સાથે આ ફોનની કિંમત 67,499 ની આસપાસ તમે ખરીદી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment