વિશ્વનો સૌથી પાતળો ફોલ્ડેબલ OnePlus Open 2 ફોન થશે લોન્ચ, જાણો ખાસિયત

OnePlus Open 2 : દેશનો સૌથી મોંઘો મોબાઇલ એટલે કે વન પ્લસ હાલ ખૂબ જ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે ફોલ્ટેબલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં જ વિશ્વમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે ઘણા બધા દેશોમાં તેમના લુક સામે આવી ચૂક્યા છે સાથે જ તેમના ફીચર્સ વિશે પણ માહિતી સામે આવી છે  આપ સૌને જણાવી દઈએ તો આ ફોન Oppo Find N5 નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે  સાથે જ OnePlus Open 2 વિશ્વનો સૌથી પાતળો ફોલ્ડેબલ સ્માર્ટફોન  હશે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપીએ

OnePlus Open 2 ના ફીચર્સ લીક

હાલમાં જે OnePlus Open 2 ફોનના ફીચર સામે આવ્યા છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને ખૂબ જ શાનદાર મોબાઈલ છે અને ખૂબ જ પાતળો મોબાઈલ છે Oppo Find X8 Pro અને OnePlus Open ની જેમ, તેમાં પણ ગોળાકાર કેમેરા મોડ્યુલ  હશે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે સાથે જ વધુમાં જણાવી દઈએ તો સેટઅપમાં પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, મધ્યમાં હેસલબ્લેડ બ્રાન્ડિંગ અને જમણા ખૂણે ફ્લેશ   જેવા ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળશે

બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ તાકાતવર આપવામાં આવી છે આ મોબાઇલની અંદર OnePlus Open 2 ટ્રિપલ-લેન્સ હેસલબ્લેડ કેમેરા, સેટેલાઇટ સપોર્ટ, 6000mAh બેટરી અને વાયરલેસ ચાર્જિંગ  જેવી ખાસિયત પણ જોવા મળશે અને અન્ય વિગતો વિશે વાત કરીએ તો આ ફોન કાળા અને સફેદ કલરમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે 

અત્યાર સુધીનો સૌથી પાતળો નવો ફોલ્ટેબલ સ્માર્ટફોન હશે તેવું માનવામાં આવી રહ્યું છે પાંચ ફેબ્રુઆરીમાં ચીનમાં લોન્ચ થશે ત્યારબાદ અન્ય દેશોમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે હાલમાં ફોનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમના ફીચર્સ પણ લિંક થઈ ચૂક્યા છે ઘણા બધા oneplus ના ગ્રાહકો આ ફોનના ફીચર્સ વિશે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે અગત્યના અહેવાલો મળી રહ્યા છે ફીચર્સ પણ સામે આવી ગયા છે

Join WhatsApp

Join Now

Leave a Comment