Oppo Find N5: વર્ષ 2025 માં ઘણા બધા નવા સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે ફરી એકવાર oppo નો નવો મોબાઈલ ભારતીય બજારમાં ધૂમ મચાવા માટે તૈયાર છે Oppo Find N5 લોન્ચ કરવામાં આવ્યો જેમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ ઘણા બધા હાસ્યદ પણ જોવા મળશે આપ સૌને જણાવી દઈએ તો આગામી દિવસોમાં ભારતની તમામ બજારમાં આ મોબાઈલ ખૂબ જ ચર્ચામાં રહે છે તેવું કંપનીનું માનવું છે સાથે જ Qualcomm ના ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ કોંગ્રેસ જેવા ફીચર્સ જોવા મળશે સાથે જ ડિઝાઇનિંગ અને આકર્ષક લુકમાં લોન્ચ કરવામાં આવ્યો છે ચલો તમને જણાવ્યા ફોનના ફીચર્સ ખાસિયત અને સ્પેસિફિકેશન વિશે
Oppo Find N5 સ્માર્ટફોન સ્પેસિફિકેશન
આ ફોનના સ્પેસિફિકેશન ખૂબ જ અદભુત આપવામાં આવ્યો છે સાથે જ ઘણા બધા ખાસિયત પણ જોવા મળે છે ટીચર્સ ની વાત કરીએ સૌથી પહેલા ડિસ્પ્લે હતો 412ppi પિક્સેલ ઘનતા અને 120Hz ડાયનેમિક રિફ્રેશ રેટ સાથે 8.12-ઇંચની મોટી 2K (2,480 x 2,248 પિક્સેલ્સ) LTPO AMOLED સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે જ અન્ય ફીચર્સ ની વાત કરીએ તો ડિસ્પ્લેમાં અલ્ટ્રા-થિન ગ્લાસ (UTG) પ્રોટેક્શન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે આ સિવાય બીજી તરફ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 6.62-ઇંચ 2K (2,616 x 1,140 પિક્સેલ્સ) AMOLED સ્ક્રીન આપવામાં આવી છે અને અન્ય ઘણા બધા પ્રોસેસર પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યા છે જો તમે ખરીદવા નો પ્લાન બનાવી રહ્યા છો તો આ ફીચરની સાથે તમે શાનદાર મોબાઇલ ખરીદી શકો છો
Oppo Find N5 સ્માર્ટફોનની કિંમત
જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો સ્ટોરેજ પ્રમાણે આ ફોનને ખરીદી શકાય છે આ ફોનની કિંમત વેરિઅન્ટ પ્રમાણે વાત કરીએ તો Oppo Find N5 ના 16GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત SGD 2,499 એટલે કે ભારતીય કરન્સીમાં આ સ્માર્ટફોન ની કિંમત એક લાખની આસપાસ હોઈ શકે છે તેવું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે આ સાથે જ સ્ફટિક સ્પષ્ટ કિંમત હજુ સુધી સામે નથી આવી પરંતુ જ્યારે પણ ભારતીય બજારમાં ઉપલબ્ધ થઈ જશે ત્યારે તમે ઓનલાઇન ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો