Realme C75: Realme નો નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન જોવા મળશે આ ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને તેમના તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે Realme C75 એ કંપનીનો નવો ફોન છે અને તેમાં 6.72 ઇંચની FullHD+ 90Hz સ્ક્રીન સાથેનો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં 8GB RAM અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે ચલો તમને આ ફોનના વિચાર અને સ્પેસિફિકેશન અને કિંમત વિશે જણાવીએ
Realme C75 સ્પેસિફિકેશન વિશે જાણો
સૌપ્રથમ આ ફોનના ડિસ્પ્લે ફ્યુચર્સ વિશે વિગતવાર તમને માહિતી આપે તો ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે જેમાં તમને FullHD+ IPS LCD સ્ક્રીન સાથેની અદભુત ડિસ્પ્લે ફ્યુચર્સ આપવામાં આવી છે અને સાથે જ પ્રોસેસર ની વાત કરીએ તો MediaTek Helio G92 Max 12nm પ્રોસેસર આપવામાં આવી છે આ સાથે જ ઘણા અન્ય ફીચર્સ પર તમને જોવા મળશે બેટરી ફીચર્સ ખૂબ જ શાનદાર અને અદભુત આપવામાં આવ્યું છે
સ્ટોરેજ ની વાત કરીએ તો આ ફોનમાં વન ટીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છેRealme C75માં 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ / 256 GB સ્ટોરેજ અને 512 GB ઘરે જ આપવામાં આવ્યો છે અન્ય સેન્સર કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ દૂર છે વધુમાં કેમેરા ક્વોલિટી વિશે વિગતવાર માહિતી આપીએ તો આ ફોનમાં તમને ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે આ સાથે જ Realme C75માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો પણ આપવામાં આવ્યો છે
Realme C75 કિંમત વિશે
આ ફોન તમને બ્લેક અને ગોલ્ડ કલર માં ઉપલબ્ધ થઈ જશે ઓનલાઇન પણ તમે આ ફોનને ખરીદારી કરી શકો છો આ ફોનની સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે પરંતુ 128 gb સ્ટોરેજ મેરીટ ની કિંમત તમને સરળતાથી પહોંચાય તેવી કિંમતમાં મળી જશે. આ ફોનની કિંમત 10,999 રૂપિયા હાલ નક્કી કરવામાં આવી છે પરંતુ જો તમે ઓનલાઈન ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છ