120W ફાસ્ટ ચાર્જિંગ વાળો ફોન પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ,સસ્તા ભાવમાં ખરીદવાનો મોકો

Realme GT 6: શક્તિશાળી મોબાઇલ અને  સ્પેસિફિકેશન સાથે નવો સસ્તો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપ સૌને જણાવી દે હાલમાં ફ્લિપકાર્ટના મન્થ એન્ડ મોબાઇલ ફેસ્ટિવલ સેલમાં 16GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ   સાથે સ્માર્ટફોન Realme GT 6  2000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો છે આમ તો આપ ફોનની કિંમત 37,999 રૂપિયા છે પરંતુ હાલમાં જ આપવાનું ઉપર ડિસ્કાઉન્ટ ઓફ ચાલી રહ્યું છે 28 ફેબ્રુઆરી સુધીમાં તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો તમને જણાવીએ ડિસ્કાઉન્ટ ઓફ અને આ ફોનની ફીચર્સ ખાસિયત વિશે

Realme GT 6 સ્માર્ટફોન  ઓફર

ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ  આપણને ખરીદવા પર પાંચ ટકા કેસબેક ઓફર આપવામાં આવી રહી છે સાથે એક્સચેન્જ ઓફરમાં પણ આપણને ખરીદી શકો છો  આ ફોનની કિંમત 23,600 સુધી ઘટી જશે જો તમે પાંચ ટકા ના કેસ ઓફર સાથે ખરીદો 2000 રૂપિયા સુધીનું એકાઉન્ટ પણ આપ ફોનમાં આપવામાં આવી રહ્યું છે જાણીને પણ તમે પણ આ ફોન ખરીદવાનું વિચાર નીચે આ ફોન તમામ ખાસિયત અને વિગતો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે

Realme GT 6  સ્માર્ટફોન સ્પેસિફિકેશન અને ખાસિયત

સૌથી પહેલા ફોનની કેમેરા ક્વોલિટી વિશે વાત કરીએ તો ફોટોગ્રાફી માટે, કંપની આ ફોનમાં LED ફ્લેશ સાથે ત્રણ કેમેરા આપી રહી છે. આમાં 50 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ, 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ સેન્સર  જેવો કેમેરો આ ફોનમાં આપવામાં આવ્યો છે.વધુમાં જણાવી દઈએ તો આ સિવાયનો સેલ્ફી માટેનું કેમેરો પણ ખૂબ જ ક્વોલિટી માંથી સેલ્ફી માટે આ ફોનમાં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.બેટરીની વાત કરીએ તો બેટરી 5500mAh છે. આ બેટરી 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે  આ ફુલ HD+ LTPO AMOLED ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે આ સિવાયના ફોનમાં ઘણા બધા ફીચર્સ જોવા મળશે જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન કરો છો તો હાલમાં ડિસ્કાઉન્ટ સાથે આ ફોનને ખરીદી શકો છો હાલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહ્યો છે જે 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે તમે કરી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment