50MP ડ્યુઅલ કેમેરા 6500mAh બેટરી સાથે Realme GT 7 Pro સ્માર્ટફોન થયો લોન્ચ,જાણો કિંમત

Realme GT 7 Pro : માર્કેટમાં ઘણા બધા નવા સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે ફરી એકવાર Realme GT 7 Pro Racing Edition  લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આ ફોન દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે એટલું જ નહીં Realme GT 7 Pro રેસિંગ એડિશનમાં 6500mAh ની વિશાળ બેટરી, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ  પણ આપવામાં આવ્યું છે જો તમે પણ આ ફોનને ખરીદવા માંગો છો તો ચાલો તમને કિંમત ઓફર વિશે અને ખાસિયત વિશે વિગતો જણાવીએ 

Realme GT 7 Pro સ્માર્ટફોન સ્પેસિફિકેશન

 આ ફોન લેતા પહેલા ફીચર્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ ફોનની ડિસ્પ્લે ની વાત કરીએ તો Realme GT 7 Pro રેસિંગ એડિશનમાં 6.7-ઇંચ 8T OLED ડિસ્પ્લે  આપવામાં આવી છે સાથે જ સ્ક્રીન 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 6000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ  કરી શકે છે અને સ્ટોરેજ અને ગ્રાફિકની ફીચર વિગતવાર વાત કરીએ તો આ સ્માર્ટ ફોનમાં ક્વાલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ ન આપવામાં આવે છે અને 16GB સુધીની રેમ અને 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ   ઉપલબ્ધ છે તમે Realme ફોન Android 15 આધારિત Realme UI 6  જેવી સિસ્ટમ સાથે આ ફોનને ખરીદી શકો છો

Realme GT 7 Pro રેસિંગની કિંમત

આ ફોનની સ્ટોરેજ પ્રમાણે હિંમત નથી કરવામાં આવી છે આ ફોનને જો તમે ખરીદવા માંગતા હોય તો ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો પરંતુ હાલમાં આ ફોનની જે કિંમત છે તે 16 જીબી રેમ માટેની કિંમત આ ફોનની ₹40,500 રૂપિયાના આસપાસ છે અને 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત  36,900 ને આસપાસ છે આ સિવાય આ ફોન 49,600 રૂપિયા સુધી ઉપલબ્ધ છે અલગ અલગ સ્ટોરેજ સાથે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment